Painvu Hoy To Paini Ja Naka Tu To Rai Jais Lyrics
Painvu Hoy To Paini Ja Naka Muto Paini Jais is a Gujarati Love Song sung by Suresh Zala. Bhupat & Hardik has composed music for this song. LD Tambodiya wrote the Lyrics of this song. Mahesh Thakor & Chetna Thakor featuring this song. This song was directed by Jignesh Thakor & Produced by Mayur Solanki.
Song | Painvu Hoy To Paini Ja Naka Muto Paini Jais |
Singer | Suresh Zala |
Music: | Hardik & Bhupat |
Lyrics | LD Tambodiya |
Artist | Mahesh Solanki (Ritik) & Chetna Thakor |
હે જાનુડી મારી પૈણવું હોય તો પૈણી જા
નક મુતો પૈણી જઈશ
અરે અરે મારી જાનુડી પૈણવું હોય તો પૈણી જા
નક મુતો પૈણી જઈશ
પૈણવું હોય તો પૈણી જા નક મુતો પૈણી જઈશ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ નકી નઈ
હે પૈણવું હોય તો પૈણી જા નક તુ તો રઈ જઈશ
પૈણવું હોય તો પૈણી જા નક તુ તો રઈ જઈશ
લગન ની સીઝન ચાલે પાગલ મુતો પૈણી જઈશ
હો ગોમે રે ગોમ હગઇ ની વાતો મારી ચાલે
મારા બાપા આગળ મારુ કોઈ ના હાલે
છોરી મારુ કોઈ ના હાલે…હગઇ ની વાત ચાલે
પૈણવું હોય તો પૈણી જજે ફરી નઈ મળું (2)
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારૂ નકી નઈ
અરે અરે મારી સિનુડી મારી લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ
બાપો મારો કેસે છોકરો જવોન થઇ જ્યો સે
યારો ના રવાડે ચડી હાવ બગડી ગયો સે
હો હો હો..માં મારી કે છે ઓના લગન કરાઈ દયો
રખડતા ઢોર ને છિલે રે બોધી દયો
હો તારા બાપા ને કે અલી હગઇ કરી દે આપડી
તારો નાજક હાથ મારા હાથ માં દઈ દે
તારો હાથ મ માંગુ છું તારો સાથ મ માંગુ છું
હો લગન કરવા હોય તો તારા બાપ ને મનાવજે
લગન કરવા હોય તો તારા બાપા ને મનાવ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ
હે લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ
હો નવી નવી છોરી ઓ ની હગઇ ઓ આવે સે મારે
મોડુ ના કરતી નક તું તો રે રઈ જઈશ આજે
હો હો મારા ઘેર લગન ના મોડવા રોપાશે
બીજી છોરી હારે મારા ફેરા રે ફરાશે
હો બનાવી છે તને અલી મારી ઘરવાળી
તારી બેન ને બનાવ મારી હું તો સાળી
મારી હૂતો હાળી..મારી અડધી ઘરવાળી
અલી પૈણવું હોય તો પેલા તારી માં ને રે મનાવજે
લગન કરવા હોય તો તારા ભઈ ને રે મનાવ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારૂ ઠેકોણુ નઈ
એ સીનુંડી લગન ની સીઝન ચાલે પાગલ મારૂ ઠેકોણુ નઈ
લગન ની સીઝન ચાલે પાગલ મારૂ નકી નઈ