PAN TAME KYA KHOVAI GAYA LYRICS IN GUJARATI

Pan Tame Kya Khovai Gaya stars Jignesh Barot,Sweta Sen,Karan Rajveer & Bharat Chaudhary amongst others. This song is under the banner of Amara Muzik. Produced by Naveen Bhandari, Directed by Darshrath Khanpur and Music Directed by Jitu Prajapati. Amara Muzik is the official Music Label of Pan Tame Kya Khovai Gaya.
Song PAN TAME KYA KHOVAI GAYA
Singer Jignesh Barot
Lyrics Rajan Rayka & Dhaval Motan
Music Jitu Prajapati

હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
હો બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા

હો રાહ જોવું છુ પાછી તું આવશે
પેલા જોવો પ્રેમ દિલમાં રે લાવશે
રાહ જોવું છુ પાછી તું આવશે
પેલા જોવો પ્રેમ દિલમાં રે લાવશે

હો ભુલથી તારા સપના મને જોવાઈ ગયા
ભુલથી તારા સપના મને જોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા

હો અઠવાડીયુને પંદર દાડા
તમે બાંધી લીધા વિદાયના વાડા
હો મુખડા ધોળાને દિલના કાળા
વેર વિખેર કર્યા પ્રેમના રે માળા
હો ત્યાંજ ઉભો છુ જ્યાં છોડીને ગયા તા
હમણાં આવું કઈને હાલતા થયા તા
ત્યાંજ ઉભો છુ જ્યાં છોડીને ગયા તા
હમણાં આવું કઈને હાલતા થયા તા

હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા

હો હમાચાર હોભળિયાને ઢોલ પણ વાગ્યા
વીવોનું મુરત કઢ્યું છે તારૂ
હો તારા વિના તો શું થશે મારૂ
તમે બની ગયા છો કોકની વવવારૂ

હો પરાકા પિયુને પડતો મેલજે
વરમાળા તું તો તોડીને આવજે
પરાકા પિયુને પડતો મેલજે
વરમાળા તું તો તોડીને આવજે

હો રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
હો બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *