Mohabbat No Rang Lyrics – Rakesh Barot
Mohabbat No Rang (મહોબ્બત નો રંગ) is a Gujarati Romantic song, voiced by Rakesh Barot from Saregama Gujarati.Song | Mohabbat No Rang |
Singer | Rakesh Barot |
Tamane joya pachi ame jota rahi gaya
Ho tamane joya pachi ame jota rahi gaya
Joya pachi ame jota rahi gaya
Ame jota rahya ne tame dil lai gaya
Ho tari katil najaro na shikar thai gaya
Ho tari katil najaro na shikar thai gaya
Ame jota rahya ne tame halya gaya
Ho zindagi ma paheli vaar dil ma prem jagyo
Tari mahobbat no rang mane lagyo
Ho mara dil na tame
Ho ho mara dil na tame hakdar thai gaya
Dil na tame hakdar thai gaya
Tara prem ma ame pagal thai gaya
Ho tamane joya pachi ame jota rahi gaya
Ame jota rahya ne tame dil lai gaya
Ho ame jota rahya ne tame dil lai gaya
Ho uthata besata tamara vicharo
Dil maru sapana jove che hajaro
Ho vate vate nom taru hothe mara aave
Roj tu janu mara sapana ma aave
Ho have mara prem no karo ikrar
Jivthi vadhare hu karu tane pyar
Ho mara dil ni
Ho mara dil ni nagari na maheman thai gaya
Dil ni nagari na maheman thai gaya
Mara janmo janam naa sathi thai gaya
Ho tamane joya pachi ame jota rahi gaya
Ame jota rahya ne tame dil lai gaya
Ho ame jota rahya ne tame dil lai gaya
Ho jarur pade to maro jiv mangi leje
Juda thavani kadi vaat na karaje
Ho koi ni vaato ma tu kadi na aavati
Sacha premio ne duniya nadati
Sukh ne dukh no sathi bani jivishu
Sathe jivishu ne sathe re marishu
He mara hatho ni
Mara hatho ni tame lakir thai gaya
Hotho ni tame lakir thai gaya
Ame jota rahya ne tame dil lai gaya
Ho tamane joya pachi ame joya rahi gaya
Ame jota rahya ne tame dil lai gaya
Ho ame jota rahya ne tame dil lai gaya
તમને જોયા પછી અમે જોતા રહી ગયા
હો તમને જોયા પછી અમે જોતા રહી ગયા
જોયા પછી અમે જોતા રહી ગયા
અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો તારી કાતિલ નજરો ના શિકાર થઇ ગયા
તારી કાતિલ નજરો ના શિકાર થઇ ગયા
અમે જોતા રહ્યા ને તમે હાલ્યા ગયા
હો જિંદગી માં પહેલી વાર દિલ માં પ્રેમ જાગ્યો
તારી મહોબ્બત નો રંગ મને લાગ્યો
હો મારા દિલ ના તમે
હો હો મારા દિલ ના તમે હકદાર થઇ ગયા
દિલ ના તમે હકદાર થઇ ગયા
તારા પ્રેમ માં અમે પાગલ થઇ ગયા
હો તમને જોયા પછી અમે જોતા રહી ગયા
અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો ઉઠતા ને બેસતા તમારા વિચારો
દિલ મારુ સપના જોવે છે હજારો
હો વાતે વાતે નોમ તારું હોઠે મારા આવે
રોજ તું જાનું મારા સપના માં આવે
હો હવે મારા પ્રેમ નો કરો ઈકરાર
જીવથી વધારે હું કરું તને પ્યાર
હો મારા દિલ ની
હો મારા દિલ ની નગરી ના મહેમાન થઇ ગયા
દિલ ની નગરી ના મહેમાન થઇ ગયા
મારા જન્મો જન્મ ના સાથી થઇ ગયા
હો તમને જોયા પછી અમે જોતા રહી ગયા
અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો જરૂર પડે તો મારો જીવ માંગી લેજે
જુદા થવાની કદી વાત ના કરજે
હો કોઈ ની વાતો માં તું કદી ના આવતી
સાચા પ્રેમીઓ ને દુનિયા નડતી
સુખ ને દુઃખ નો સાથી બની જીવશું
સાથે જીવીશું ને સાથે રે મરીશું
હે મારા હાથો ની
મારા હાથો ની તમે લકીર થઇ ગયા
હાથો ની તમે લકીર થઇ ગયા
અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો તમને જોયા પછી અમે જોતા રહી ગયા
અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા
હો અમે જોતા રહ્યા ને તમે દિલ લઇ ગયા