Aarasur Ma Amba Kare Killol Lyrics – Kinjal Dave
The song is recorded by Kinjal Dave from album Killol. "Aarasur Ma Amba Kare Killol" is a Gujarati Garba and Tran Tali (3 Tali) song.Song | Aarasur Ma Amba Amba Kare Killol |
Singer | Kanu Patel |
Music | Appu |
Director | Jitubha Jadeja |
Ha aarasur ma amba
Kare re killol
Ha aarasur ma amba
Kare re killol
He kare re killol
Madhara madhara bolr mor
Kare re killol
Madhara madhara bole mor
Aarasur ma amba
Kare re killol
Aarasur ma amba
Kare re killol
Ha chotilama mata chamunda kevana
He chotilama mata chamunda kevana
Ae sinh upar bethine maadi
Kare re killol
Sinh upar bethine maadi
Kare re killol
Aarasur ma amba
Kare re killol
Aarasur ma amba
Kare re killol
હા આરાસુર માં અંબા
કરે રે કિલ્લોલ
હા આરાસુર માં અંબા
કરે રે કિલ્લોલ
હે કરે રે કિલ્લોલ
મધરા મધરા બોલે મોર
કરે રે કિલ્લોલ
મધરા મધરા બોલે મોર
આરાસુર માં અંબા
કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા
કરે રે કિલ્લોલ
હા ચોટીલામાં માતા ચામુંડા કેવાણા
હે ચોટીલામાં માતા ચામુંડા કેવાણા
એ સિંહ ઉપર બેઠીને માડી
કરે રે કિલ્લોલ
સિંહ ઉપર બેઠીને માડી
કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા
કરે રે કિલ્લોલ
આરાસુર માં અંબા
કરે રે કિલ્લોલ