Dil Todi Jai Che Lyrics in Gujarati
Dhaval Barot New Gujarati Song 2022 Dil Todi Jai Che Gujarati Sad Song music by Ravi-Rahul & lyrics by Manoj Prajapati| Album | Dil Todi Jai Che |
| Singer Artist | Dhaval Barot |
| Music | Ravi-Rahul |
| Lyrics | Manoj Prajapati |
હો જેને પોતાના માનો એજ છોડી જાય છે
હો જેને પોતાના માનો એજ છોડી જાય છે
જેને પોતાના માનો એજ છોડી જાય છે
દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હો પોતાના કહીને તરછોડી જાય છે
પોતાના કહીને તરછોડી જાય છે
દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હો દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હો યાદોથી ભરેલો સાગર મળે છે
વિરહની વેદનાના આંશુ તરે છે
હો કોઈ પાગલ કોઈ મતલબી કહે
પ્રેમ કરનાર બોલો ક્યાં જઈ રહે
હો સાંચો પ્રેમ ખાલી વાતોમાં થોડી થાઈ છે
હો સાંચો પ્રેમ ખાલી વાતોમાં થોડી થાઈ છે
સાંચો પ્રેમ ખાલી વાતોમાં થોડી થાઈ છે
દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
કેમ દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હો જયારે કોઈ માસુમનું દિલ તુટે છે
ત્યારે આ દિલ લોહીના આંશુ રડે છે
હો જાણે ના એવી તકલીફ પડે છે
જીવતે જીવ એતો બે મોત મરે છે
હો સાંચો પ્રેમ ત્યારે બદનામ થઈ જાય છે
હો સાંચો પ્રેમ ત્યારે બદનામ થઈ જાય છે
જયારે કોઈ આવી રીતે મુખ મોડી જાય છે
દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હો જેને પોતાના માનો એજ છોડી જાય છે
જેને પોતાના માનો એજ છોડી જાય છે
દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હાચું ક્વ દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
જયારે કોઈ દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
