Hala Vhala Nandlala Ne Lyrics – Jignasha Rabari, Happy Rabari, Lucky Rabari
| Song | Hala Vhala Nandlala Ne |
| Music Director | Jitu Prajapati |
| Lyrics | Rajan rayka, Dhaval Motan |
| Singer | Jignasha Rabari, Happy Rabari, Lucky Rabari |
He nata tare godiya ke nata tare dholiya
Are vohni toplie madhavray zuliya
He devkina gher dev janmya
Ke vala tane halu lu lu hal re
Vasudev gher dev janmya
Ke vala tane halu lu lu hal re
He nata tare godiya ke nata tare dholiya
Vohni toplie madhavray zuliya
He nato rajgadh ke nato rajmahel re
He nato rajgadh ke nato rajmahel re
He andhari raatne hati kali jail re…
Ke vala tane halu lu lu hal re
Nandji kero ladvayo
Ke vala tane halu lu lu hal re
He nata tare godiya ke nata tare dholiya
Vohni toplie madhavray zuliya
He nati muthi hakar ke nato katko god re
He nati muthi hakar ke nato katko god re
He meghraje maja meli chadya se vantor re
He jivo balram kera bandhv
Ke vala tane halu lu lu hal re
Jivo jivo subhadrana veer
Ke vala tane halu lu lu hal re…
Vohni toplie madhavray zuliya
He nathi tam mathe koi honana sattar re
He nathi tam mathe koi honana sattar re
He sheshnage soyo karyo sir ni upar re
He gokudiyana gwala
Ke vala tane halu lu lu hal re
Dwarka lagi tam maya
Ke vala tane halu lu lu hal re
He nata tare godiya ke nata tare dholiya
Vohni toplie madhavray zuliya
He sravan ni aathamne barna takore
He sravan ni aathamne barna takore
He nad sanbhray che jone chare kore…
Jay kanhaiya lal ki
Ke haathi ghoda palkhi
Jay kanhaiya lal ki
Ke gokul ma kon che
Raja ranchod che
Ke dwarka ma kon che
Raja ranchod che
Ke dakor ma kon che
Raja ranchod che
Ke makhan no chor che
Raja ranchod che
Ke nand gher anand bhayo
Jay kanhaiya lal ki
Ke haathi ghoda palkhi
Jay kanhaiya lal ki.
હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા
અરે વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા
હે દેવકીના ઘેર દેવ જન્મ્યા
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
વાસુદેવ ઘેર દેવ જન્મ્યા
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા
વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા
હે નતો રાજગઢ કે નતો રાજમહેલ રે
હે નતો રાજગઢ કે નતો રાજમહેલ રે
હે અંધારી રાતને હતી કાળી જેલ રે…
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
નંદજી કેરો લાડવાયો
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા
વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા
હે નતી મુઠી હકાર કે નતો કટકો ગોળ રે
હે નતી મુઠી હકાર કે નતો કટકો ગોળ રે
હે મેઘરાજે માજા મેલી ચડ્યા સે વંટોર રે
હે જીવો બલરામ કેરા બન્ધવ
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
જીવો જીવો સુભદ્રાના વીર
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે…
વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા
હે નથી તમ માથે કોઈ હોનાના સત્તર રે
હે નથી તમ માંથી કોઈ હોનાના સત્તર રે
હે શેષનાગે સોયો કર્યો સિર ની ઉપર રે
હે ગોકુળીયાના ગ્વાલા
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
દ્વારકા લાગી તમ માયા
કે વાલા તને હાલુ લુ લુ હાલ રે
હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા
વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા…
હે શ્રવણ ની આઠમને બારના ટકોરે
હે નાદ સંભરાય છે જોને ચારે કોરે
કે નંદ ઘેર આનંદ ભયો
જય કન્હૈયાલાલ કી
કે હાથી ઘોડા પાલખી
જય કન્હૈયા લાલ કી
કે ગોકુળમાં કોણ છે
રાજા રણછોડ છે
કે દ્વારકામાં કોણ છે
રાજા રણછોડ છે
કે ડાકોર માં કોણ છે
રાજા રણછોડ છે
કે માખણનો ચોર છે
રાજા રણછોડ છે
કે નંદ ઘેર આનં ભયો
જય કન્હૈયા લાલ કી
કે હાથી ઘોડા પાલખી
જય કન્હૈયા લાલ કી.
