Pelo Prem Puchhe To Lyrics – Juli Chotaliya

Pelo Prem Puchhe To lyrics, પેલો પ્રેમ પૂછે તો the song is sung by Juli Chotaliya from Studio Saraswati Official. Pelo Prem Puchhe To Love soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Mitesh Barot.
Song Pelo Prem Puchhe To
Singer Juli Chotaliya
Music Director Dhaval Kapadiya
Lyrics Mitesh Barot

Bhuli na jata tame pritadi mari
Bhuli na jata tame pritadi mari
Tare naam kari chhe aa jindagi mari
Yaad mari aave to yaad kari levo
Koi pelo prem puchhe to naam maru lejo
Koi pelo prem puchhe to naam maru lejo
Tari yaad ma rade aa aakhadi mari
Tara sapna juve chhe aa ratadi mari
Yaad mari aave to yaad kari levo
Koi pelo prem puchhe to naam maru lejo
Koi pelo prem puchhe to naam maru lejo

 

Madyo hato prem taro kishmat ni vaat
Yaad karta divso ne raah joti raat
Ek vaar aavjo karva mulakaat
Bhuli na jata tame janmo no sath
Bhuli na jata tame pritadi mari
Tare naam kari chhe aa jindagi mari
Yaad mari aave to yaad kari levo
Koi pelo prem puchhe to naam maru lejo
Koi pelo prem puchhe to naam maru lejo
Bhuli na jata tame pritadi mari
Tare naam kari chhe aa jindagi mari

 

Bhale jya raho tame sada khoos rejo
Yaad mari aaveto shamde madi lejo
Bhuli na jata juni vato mulakato
Dil ma sada rejo bhale todi gaya naato
Bhuli na jata tame pritadi mari
Tare naam kari chhe aa jindagi mari
Yaad mari aave to yaad kari levo
Koi pelo prem puchhe to naam maru lejo
Koi pelo prem puchhe to naam maru lejo
Tari yaad ma rade aa aakhadi mari
Tara sapna juve chhe aa ratadi mari
Yaad mari aave to thodu roi lejo
Koi pelo prem puchhe to naam maru lejo
Koi pelo prem puchhe to naam maru lejo

ભૂલી ના જતા તમે પ્રીતડી મારી
ભૂલી ના જતા તમે પ્રીતડી મારી
તારે નામ કરી છે આ જિંદગી મારી
યાદ મારી આવે તો યાદ કરી લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
તારી યાદ મા રડે આ આંખડી મારી
તારા સપના જુવે છે આ રાતડી મારી
યાદ મારી આવેતો યાદ કરી લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો

 

મળ્યો હતો પ્રેમ તારો કિશ્મત ની વાત
યાદ કરતા દિવસો ને રાહ જોતી રાત
એકવાર આવજો કરવા મુલાકાત
ભૂલી ના જતા તમે જન્મો નો સાથ
ભૂલી ના જતા તમે પ્રીતડી મારી
તારે નામ કરી છે આ જિંદગી મારી
યાદ મારી આવે તો યાદ કરી લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
ભૂલી ના જતા તમે પ્રીતડી મારી
તારે નામ કરી છે આ જિંદગી મારી

 

ભલે જ્યાં રહો તમે સદા ખુશ રેજો
યાદ મારી આવેતો શમણે મળી લેજો
ભૂલી ના જતા જૂની વાતો મુલાકાતો
દિલ મા સદા રેજો ભલે તોડી ગયા નાતો
ભૂલી ના જતા તમે પ્રીતડી મારી
તારે નામ કરી છે આ જિંદગી મારી
યાદ મારી આવે તો યાદ કરી લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
તારી યાદ મા રડે આ આંખડી મારી
તારા સપના જુવે છે આ રાતડી મારી
યાદ મારી આવેતો થોડું રોઈ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો
કોઈ પેલો પ્રેમ પૂછે તો નામ મારુ લેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *