Gujarati No Craze Lyrics – Rajal Barot
GUJARATI NO CRAZE is Gujarati Happy song sung by Rajal Barot & released by Studio Saraswati Official. This song was composed by Dhaval Kapadiya, with lyrics written by Vijaysinh Gol.| Song | Gujarati No Craze |
| Singer | Rajal Barot |
| Music Director | Dhaval kapadiya |
| Lyrics | Vijaysinh Gol |
દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ
દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ
વખણાય ગુજરાતી મારો દેશ પરદેશ
દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ
વખણાય ગુજરાતી મારો દેશ પરદેશ
હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
ઓય હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
જબરો ચાલે ક્રેઝ ઓય હોય જબરો ચાલે ક્રેઝ
જબરો ચાલે ક્રેઝ ઓય હોય જબરો ચાલે ક્રેઝ
હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
ઓય હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
હો મન મોજીલા રંગીલા મોજ માં રેવાવાળા
છેલ છબીલા રંગીલા સહુ ને ગમવા વાળા
હો બહુ ખંતીલા હોંશીલા મહેનત કરવા વાળા
કાચા ના પડે એ પાકા પાકા વેપારી વાલા
ગોઠવાઈ બધે જાય પાછા ના પડે ક્યાં
ગરવા રે ગુજરાતી નો વટ પડે ભાઈ
વટ પડે ભાઈ
દિલ ના અમે ભોળા દિમાગ ચાલે તેજ
દિલ ના અમે ભોળા દિમાગ ચાલે તેજ
મારા ગુજરાતી નો ક્રેઝ ઓલ વેજ
હોય રે મારા ઓય હોય રે મારા
ઓય હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
ઓય હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
ઓ દિલદાર દિલ ના મને માયારુ વાલા
સુરવીર કેવાતા એતો હવાજ જેવા
હો ના ડરે જ્યાં અડે સાચ કાચ લડવા વાળા
બતાવે જીતીને એવા હઠીલા વાલા
યારો ના એ યાર સહુ ને આપે માન
એવા રે ગુજરાતી નો વટ પડે ભાઈ
જેના રે અવાજ નો ભારે પડે બેજ
હા જેના રે અવાજ નો ભારે પડે બેજ
એવા રે ગુજરાતી નો ક્રેઝ ઓલ વેજ
હોય રે મારા ઓય હોય રે મારા
હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે ક્રેઝ
ઓય હોય રે મારા ગુજરાતી નો ચાલતો રેહશે ક્રેઝ
આખી રે દુનિયા માં ચાલે ગુજરાતી નો ક્રેઝ
ગુજરાતી નો ક્રેઝ
