AFSOS LYRICS IN GUJARATI
Tejal Thakor | Afsos | અફસોસ | Lyrical Video | New Gujarati Song 2021 | Yuvraj Films| Song | Afsos |
| Singer | Tejal Thakor |
| Music | Vishal Vagheshwari |
| Lyrics | Harjit Panesar |
હો જિંદગી અમારી બરબાદ તે કરી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
સાચી આ મહોબત બદનામ તે કરી
અફસોસ હુ કરૂ છુ કેમ પ્રેમમાં પડી
અફસોસ હુ કરૂ છુ કેમ પ્રેમમાં પડી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
મારી સાચી આ મહોબત બદનામ તે કરી
હો મારૂ આ દિલ છે તકલીફમા
મારી તકલીફોને તું જાણે ના
હો રાતો રઝળતી ને આંશુ આંખમા
કોઈ નથી આ મારી મહેફિલમા
હવે દિલને અમારા આરામ રે નથી
આ દિલને અમારા આરામ રે નથી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
હો મારી સાચી આ મહોબત બદનામ તે કરી
હો મુશ્કિલ સમય આ નીકળતો નથી
મારા પ્રેમની તને પડી રે નથી
હો રસ્તે રઝળી છે મહોબત મારી
એકલા રહીશું હવે સારી જિંદગી
હો મળ્યું શું તને મારા દિલને બાળી
મળ્યું શું તને મારા દિલને બાળી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
હો મારી સાચી મહોબત બદનામ તે કરી
હો જિંદગી અમારી બરબાદ તે કરી
