BHAKKAM LAGO CHHO LYRICS
Gujarati song Bhakkam Lago Chho Lyrics sung by Mahesh Vanzara and music is given by Dipesh Chavda.| Song | Bhakkam Lago Chho |
| Singer | Mahesh Vanjara |
| Music | Dipesh Chavda |
| Lyrics | Harjit Panesar, Ramesh Vachiya (Diamond Writer) Bharwad |
લાગો છો લાગો છો
બઉ રૂપાળા લાગો છો
લાગો છો લાગો છો
જબર જસ્ત તમે લાગો છો
અરે હિરોઈન જેવી તમે સ્માઈલ જ્યારે આપો છો
તીરછી નજર થી અમારા સામુ જોવો છો
સાચું કઉ મરી ગયો
ભકકમ લાગો છો
અરે મારી નોખ્યા
ભકકમ લાગો છો તમે…
અનારકલી ડ્રેસ જ્યારે તમેરે પેરોછો
તીરછી નજરથી અમારા સોમુ તાકો છો
મોંની જાઉં ગોંડા કર્યા
ભકકમ લાગો છો
સાચું કઉ મરી ગયા
ભકકમ લાગો છો
અરે હિરોઈન જેવી તમે સ્માઈલ જ્યારે આપો છો
તીરછી નજર થી અમારા સામુ જોવો છો
સાચું કઉ મરી ગયો
ભકકમ લાગો છો તમે…
ઝટકો લાગ્યો મને જાનું રોમે રોમ માં
તમને જોયા જાનું ગાડી વળી જઈ વરોંગમાં
નંબર તમે દેતા જજો મારા કોન માં
સમજાવું છું સમજી જજો તમે સોનમાં
ઇન્સ્ટા માં જ્યારે તમે વીડિયો બનાવો છો
આખા રે ગુજરાત માં બૂમો પડાવો છો
જાન હાર્યા જીવતા મર્યા
ભકકમ લાગો છો તમે…
અરે હિરોઈન જેવી તમે સ્માઈલ જ્યારે આપો છો
તીરછી નજર થી અમારા સામુ જોવો છો
સાચું કઉ મરી ગયો
ભકકમ લાગો છો તમે…
તને જોઈ હું તો પડ્યો તારા પ્રેમ માં
ત્યારથી ફરું છું ગોંડી બે ભોન માં
ક્યારના રાખ્યા છે તમને ધ્યાનમાં
ચમ ગોંડી ચમ ફરો આટલા મૌન માં
બુલેટ ને બાઇક જ્યારે તમે ચલાવો છો
સારા સારા રૂબાબ ને પોણી ભરાવો છો
જાન હાર્યા જીવતા મર્યા
ભકકમ લાગો છો તમે…
અરે હિરોઈન જેવી તમે સ્માઈલ જ્યારે આપો છો
તીરછી નજર થી અમારા સામુ જોવો છો
સાચું કઉ મરી ગયો
ભકકમ લાગો છો તમે…
ભકકમ લાગો છો તમે…
ભકકમ લાગો છો તમે…
