Kudarat Tara Khajane Khot Shu Padi Lyrics – Gaman Santhal
Song | Kudarat Tara Khajane Khot Shu Padi |
Music Director | Jitu Prajapati |
Lyrics | Rajan rayka, Dhaval Motan |
Singer | Gaman Santhal |
Kudrat tara khajane khot shu padi
Lai lidhyo karanne, lai lidhyo karanne
Ankha re radi mari ankha re radi
Ho… Vidhatana lekhni kevi re ghadi
Vidhatana lekhni kevi re ghadi
Aavi kevi vahmi veda thasu kaya bhave bheda
Aavi kevi vahmi veda thasu kaya bhave bheda
Ankha re radi mari ankha re radi
Ho… Kudno divo maro adhvachche olvayo
Aalna oganano baag karmayo
Ho lebachno ladvayo kyare khovayo
Vat joi thakya pan karran na lya aayo…
Bonvada na bad vhala suna padya het na aala
Ankhadi re radi mari ankha re radi
Ho… Kudrat tara khajane khot shu padi
Kudrat tara khajane khot shu padi
Lai lidhyo karanne, lai lidhyo karanne
Ankha re radi mari ankha re radi
Ho… Koni lagi najaru amara re gharne
Karan vina vipulbhainu sunu jivtar re vhala
O bhailu fenil kahe aje mavtar ne
Nathi favtu mane bhai karan vagar re…
Kahe chhe karna maro kya re khovano
Ankha re radi mari ankha re radi
Anujkakano vhalo re karan
Aena vina nathi lagtu kyai man
Hali gayo amane chhodi
Hali gayo amane chhodi
Ankha re radi vhala ankha re radi
Ho… Kudrat tara khajane khot shu padi
Kudrat tara khajane khot shu padi
Lai lidhyo karanne, lai lidhyo karanne
Ankha re radi mari ankha re radi…
Ho ankha re radi mari ankha re radi
Ho ankha re radi aal ankha re radi….
કુદરત તારા ખજાને ખોટ શું પડી
લઇ લીધો કરણને, લઇ લીધો કરણને
આંખ રે રડી મારી આંખ રે રડી
હો… વિધાતાના લેખની કેવી રે ઘડી
વિધાતાના લેખની કેવી રે ઘડી
આવી કેવી વહમી વેળા થાશું કયા ભવે ભેળા
આવી કેવી વહમી વેળા થાશું કયા ભવે ભેળા
આંખ રે રડી મારી આંખ રે રડી
હો… કુળનો દીવો મારો અધવચ્ચે ઓલવાયો
આલના ઓગણાનો બાગ કરમાયો
હો લેબચનો લાડવાયો ક્યારે ખોવાયો
વાત જોઈ થાક્યા પણ કરણ ના લ્યા આયો…
બૉણવાળાના બાળ વ્હાલા સૂના પડ્યા હેતના આલા
આંખડી રે રડી મારી આંખ રે રડી
હો… કુદરત તારા ખજાને ખોટ શું પડી
કુદરત તારા ખજાને ખોટ શું પડી
લઇ લીધો કરણને, લઇ લીધો કરણને
આંખ રે રડી મારી આંખ રે રડી…
કરણ વિના વિપુલભઈનું સૂનું જીવતર રે વ્હાલા
ઓ ભૈલું ફેનિલ કહે આજે માવતર ને
નથી ફાવતું મને ભાઈ કરણ વગર રે…
કહે છે કરણ મારો ક્યાં રે ખોવાણો
આંખ રે રડી મારી આંખ રે રડી
અનુજકાકાનો વ્હાલો રે કરણ
એના વિના નથી લાગતું ક્યાંઈ મન
હાલી ગયો અમને છોડી
હાલી ગયો અમને છોડી
આંખ રે રડી વ્હાલા આંખ રે રડી…
કુદરત તારા ખજાને ખોટ શું પડી
લઇ લીધો કરણને, લઇ લીધો કરણને
આંખ રે રડી મારી આંખ રે રડી
આંખ રે રડી મારી આંખ રે રડી
હો આંખ રે રડી મારી આંખ રે રડી
હો આંખ રે રડી આલ આંખ રે રડી….