Nyay Lyrics – Vinay Nayak, Ankita Ajani

Nyay lyrics, ન્યાય the song is sung by Vinay Nayak, Ankita Ajani from Jahal Digital. Nyay Devotional soundtrack was composed by Kinjal Studio with lyrics written by Pravin Ravat.
Song Nyay
Singer Vinay Nayak, Ankita Ajani
Music Director Kinjal Studio
Lyrics Pravin Ravat

હે સત ન સમરણ ન મારો સત નો વાજો ના વેપાર ની માં
અર મારુ શંકર ભુવાન મળનારી ન
હે મારુ લખતર લૂંટનારું
હે મારા સત ના નેહડે રમનારી વાજેન વરજો રો

હૈયા ની વાત જહુ તને રે કહું
હો હૈયા ની વાત જહુ તને રે કહું
વાલા મારા વેરી થયા કોને રે કહું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર

ઘણોજ વારી જહુ માં ને અરજ કરું
પૂછ્યા વગર માં પોણી ના પીવું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેવળ ન્યાય લાવશે જરૂર

હો જહુ ની વાતો જોણે એતો જોણે
મારી માતા કોમ કરે ખરા ટોણે
હો હો પોંચ ઈંટો ની માતા પૂજેલી
દુઃખ ની વેરાએ માં આવજે વેલી
હો મતલબી માણહો માં એકલી ફરું
હો મતલબી માણહો માં એકલી ફરું
હાચા ખોટા ની વાતો કોને રે કહું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો સત નું દેવળ ન્યાય લાવશે જરૂર

લાખોના ટોળામાં માં તું બચાવ જે
લાડવાઈ માતા મારી રાજી રાજી રાખજે
હો હાચા રે ભાવથી માતા પૂજેલી
વેરી દુસ્મન કરે ભલે વિદ્યા મેલી

હો ડગલે ને પગલે માં ને યાદ હું કરું
હો ડગલે ને પગલે માં ને યાદ હું કરું
તારા વિશ્વાસે હુંતો જગતરે ફરું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર

ઘણોજ વારી જહુ માં એ કોમ રે કર્યું
ચારે દિશાએ મારુ નોમરે થયું

હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *