RAMJANE LYRICS IN GUJARATI
Ramjane ||Rakesh Barot ||New Gujarati Song 2019 lyricsSong | RAMJANE |
Singer | Rakesh Barot |
Music | Jitu Prajapati |
Lyrics | Rajan Rayka & Dhaval Motan |
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
જુદા થાવું પડેશે જોને આજે પરાણે
જુદા થાવું પડેશે જોને આજે પરાણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
હો થોડી હતી મુલાકાતો અધુરી રઈ ઘણી વાતો
થોડી હતી મુલાકાતો અધુરી રઈ ઘણી વાતો
સાથ છોડ્યો નસીબે મારો ખરાટાણે
સાથ છોડ્યો નસીબે મારો ખરાટાણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
હો ખુશ હતા જુદાઈની આગલી રાત
સવાર પડતાજ છુટી ગયો સાથ
હો માંગવો હતો મારે તારો હાથ
કરી ના શક્યો તારા ઘરે રજુઆત
હો વળી વળી જોવું તારા બારણે ના રે દેખાયા ક્યા કારણે
વળી વળી જોવું તારા બારણે ના રે દેખાયા ક્યા કારણે
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
હો યાદો તારી એકલો ના મુકે મને ચહેજ
છેલ્લો આવેલો તારો આવો મેસેજ
દિલથી દિલનું દુર થાશે કવરેજ
ઘરવાળા કે વૈશાખમ તારા મેરેજ
હો સમય છે થોડો બાકી રોતા રહીશું જિંદગી આખી
સમય છે થોડો બાકી રોતા રહીશું જિંદગી આખી
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
માફ કરજો ભુલ થઇ હોઈ જાણે અજાણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
જુદા થાવું પડેશે જોને આજે પરાણે
જુદા થાવું પડેશે જોને આજે પરાણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
ફરી ચેહરો જોવા ક્યારે મળશે એતો રામજણે
ફરી મિલન ક્યારે આપણું થાશે એતો રામજણે