Tari Yaad Lyrics – Keval Shah
| Song | Tari Yaad |
| Music Director | Rahul Munjariya |
| Lyrics | Niren Bhatt |
| Singer | Keval Shah |
vaat geet saanj raat vahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe
pankhar ma ek pal tu sambhde
pankhar ma ek pal tu sambhde
etle vasant akhi thai jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe…
ek yaad tara soneri smit thi bhari
ek yaad mod chhe ek yaad bolti
ek yaad mara jeevan no bhed kholti
ek yaad kaik kaano ma kahi jaay
ek yaad kaik kaano ma kahi jaay
kahi jaay chhe, kahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe
vaat geet saanj raat vahi jaaye chhe
vaat geet saanj raat vahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe
yaad bas yaad tari rahi jaay chhe.
વાત ગીત સાંજ રાત વહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
પાનખર માં એક પળ તું સાંભળે
પાનખર માં એક પળ તું સાંભળે
એટલે વસંત આખી થઇ જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
એક યાદ સાવરી એક યાદ બાવરી
એક યાદ તારા સોનેરી સ્મિત થી ભરી
એક યાદ મોડ છે એક યાદ બોલતી
એક યાદ મારા જીવન નો ભેદ ખોલતી…
એક યાદ કંઇક કાનો માં કહી જાય
કહી જાય છે, કહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
વાત ગીત સાંજ રાત વહી જાય છે
વાત ગીત સાંજ રાત વહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે
યાદ બસ યાદ તારી રહી જાય છે.
