Aakhri Salam Karushu Lyrics – Kajal Dodiya
AAKHRI SALAM KARUSHU LYRICS IN GUJARATI: આખરી સલામ કરૂશું, This Gujarati Sad song is sung by Kajal Dodiya & released by Megha Music. "AAKHRI SALAM KARUSHU" song was composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar. The music video of this track is picturised on Dharmesh Joshi, jigna Goswami, Ridhi Patel and Kunal Thanki.
Song | Aakhri Salam Karushu |
Singer | Kajal Dodiya |
Lyrics | Harjit Panesar |
Music Director | Ravi-Rahul |
Same na madta mane bhul thi kadi
Door jata rahisu tari najro thi
Same na madta mane bhul thi kadi
Door jata rahisu tari najro thi
Hu bhale mari jav tane yaad nai karu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Same na madta mane bhul thi kadi
Door jata rahisu tari najro thi…
Man maa shu chhe tara aeni jaan mane noti
Raakh thaya sapna mara badti aag maa
Jer thayu jivtar ne aasu aakh maa
Bhale duniya chhodi dav pan have nai valu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Same na madta mane bhul thi kadi
Door jata rahisu tari najro thi…
Prem ni ramat tane bhade bahu padse
Karela gunao tara yaad jayare karse
Mane yaad kari tari aakho re paladse
Biji vaat na karu chheli vaat kahi dau
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Same na madta mane bhul thi kadi
Door jata rahisu tari najro thi
Hu bhale mari jau tane yaad nai karu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Tane aakhri salam karushu
Tane bhul thi ae kadi nai malu
Tane bhul thi ae kadi nai malu.
સામે ના મળતા મને ભૂલ થી કદી
દૂર જતા રહીશુ તારી નજરો થી
સામે ના મળતા મને ભૂલ થી કદી
દૂર જતા રહીશુ તારી નજરો થી
હું ભલે મરી જવ તને યાદ નઈ કરૂ
તને આખરી સલામ કરૂશું
તને ભૂલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂશું
તને ભૂલ થી એ કદી નઈ મળું
સામે ના મળતા મને ભૂલ થી કદી
દૂર જતા રહીશુ તારી નજરો થી
પ્રેમ માં પડી ને મેં ભૂલ કરી મોટી
મન માં શું છે તારા એની જાણ મને નોતી
રાખ થયા સપના મારા બળતી આગ માં
ઝેર થયું જીવતર ને આંસુ આંખ માં
ભલે દુનિયા છોડી દવ પણ હવે નઈ વળું
તને આખરી સલામ કરૂશું
સામે ના મળતા મને ભૂલ થી કદી
દૂર જતા રહીશુ તારી નજરો થી
તારું જે કરેલું તને એક દિવસ નડશે
પ્રેમ ની રમત રે તને ભાળે બહુ પડશે
કરેલા ગુનાઓ તારા યાદ જયારે કરશે
મને યાદ કરી તારી આંખો રે પલળશે
બીજી વાત ના કરૂ છેલ્લી વાત કહી દઉં
તને આખરી સલામ કરૂશું
તને ભૂલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂશું
તને ભૂલ થી એ કદી નઈ મળું…
દૂર જતા રહીશું તારી નજરો થી
તને આખરી સલામ કરૂશું
તને ભૂલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂશું
તને ભૂલ થી એ કદી નઈ મળું
તને ભૂલ થી એ કદી નઈ મળું
તને ભૂલ થી એ કદી નઈ મળુ…