Aaya Raja Lyrics – Mahesh Bhoyani, Vijay Suvada
આયા રાજા | AAYA RAJA LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada and Mahesh Bhoyani under Pahal Films label. "AAYA RAJA" Gujarati song was composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot. The music video of this Happy song stars Yuvraj Suvada, Vijay Desai and Khushi Manglani.Song | Aaya Raja |
Singer | Mahesh Bhoyani, Vijay Suvada |
Music Director | Dhaval Kapadiya |
Lyrics | Mitesh Barot |
Aaya raja…
Aaya raja rato na raja
Aaya raja rangila raja
Bavan bajar mo bum padi gai
He aaya raja dil na raja
Vage vaja dil na raja
Bhai ne joi ne duniya godi thai
Olya patan saher ni re
Mare thavu padani naar..naar..naar..naar..naar
Are dhoom machi gai ne duniya godi thai
Dhoom machi gai ne duniya godi thai
Aaya chhe raja vihat vara
He aaya raja dil na raja
Vage vaja dil na raja
Selfi leva aaj bhid jami gai wala
Vihat vara vijay suvada
Mahesh bhoyani duniya diwani
Aaj mara bhai ni entry padi gai
Are bhai ne joine duniya godi thai
Ae ubhi bajar mo chale bhai no cikko
Bavan ni baji ma bhai se maro aekko
Ae khara time bhai maro full teko
Bhai ni pade entry dekho bhai dekho
Are dhoom machi gai ne duniya godi thai
Dhamal machi gai ne aankho joti rahi
Aaya chhe raja vihat vara
Aaya raja bhaiyo jaja
Aaya raja laine irada
Bavan bajar mo bum padi gai
Aaya raja suro na raja
Aaya raja jode gava
Bavan bajar mo bum padi gai
Are bhai ne joine duniya godi thai
Ae mali tari dosti she kishmat mari
Tara mate jaau hutu jaan vari vari
He raat daro fare lai fortuner gadi
Thay tane kai to jaan jaay mari
Are dhoom machi gai ne duniya godi thai
Dhamal machi gai ne aankho joti rahi
Aaya raja chhe vihat vara
Aaya raja bhaiyo jaja
Aaya raja laine irada
Bavan bajar mo bum padi gai
Aaya raja suro na raja
Aaya raja jode gava
Bavan bajar mo bum padi gai
Are bhai ne joine duniya godi thai
Ae bavan bajar mo bum padi jai
આયા રાજા….
આયા રાજા રાતો ના રાજા
આયા રાજા રંગીલા રાજા
બાવન બજાર મોં બૂમ પડી ગઈ
હે આયા રાજા દિલ ના રાજા
વાગે વાજા દિલ ના રાજા
ભઈ ને જોઈ ને દુનિયા ગોડી થઇ
ઓલ્યા પાટણ શહેર ની રે
મારે થાવું પદની નાર..નાર..નાર..નાર નાર
અરે ધૂમ મચી ગઈ ને દુનિયા ગોડી થઇ
ધૂમ મચી ગઈ ને દુનિયા ગોડી થઇ
આયા છે રાજા વિહત વાળા
હે આયા રાજા દિલ ના રાજા
વાગે વાજા દિલ ના રાજા
સેલ્ફી લેવા આજ ભીડ જામી ગઈ વાલા
વિહત વારા વિજય સુંવાળા
મહેશ ભોયણી દુનિયા દીવાની
આજ મારા ભઈ ની એન્ટ્રી પડી ગઈ
અરે ભઈ ને જોઈને દુનિયા ગોડી થઇ
એ ઉભી બજાર મોં ચાલે ભઈ નો સિક્કો
બાવન ની બાજી મા ભઈ સે મારો એક્કો
એ ખરા ટાઈમે ભઈ મારો આલે ફુલ ટેકો
ભઈ પડે એન્ટ્રી દેખો ભઈ દેખો
અરે ધૂમ મચી ને દુનિયા ગોડી થઇ
ધમાલ મચી ગઈ ને આંખો જોતી રહી
આયા છે રાજા વિહત વાળા
આયા રાજા ભાઈયો જાજા
આયા રાજા લઈને ઈરાદા
બાવન બજાર મોં બૂમ પડી ગઈ
આયા રાજા સૂરો ના રાજા
આયા રાજા જોડે ગાવા
બાવન બજાર મોં બૂમ પડી ગઈ
અરે ભઈ ને જોઈને દુનિયા ગોડી થઇ
એ મળી તારી દોસ્તી શે કિશ્મત મારી
તારા માટે જાઉ હૂતો જાન વારી વારી
હે રાત દારો ફરે લઇ ફોરચુનર ગાડી
થાય તને કઈ તો જાન જાય મારી
અરે ધૂમ મચી ગઈ ને દુનિયા ગોડી થઇ
ધમાલ મચી ગઈ ને આંખો જોતી રહી
આયા રાજા છે વિહત વાળા
આયા રાજા ભઈયો જાજા
આયા રાજા લઈને ઈરાદા
બાવન બજાર મોં બૂમ પડી ગઈ
આયા રાજા સૂરો ના રાજા
આયા રાજા જોડે ગાવા
બાવન બજાર મોં બૂમ પડી ગઈ
અરે ભઈ ને જોઈને દુનિયા ગોડી થઇ
એ બાવન બજાર મોં બૂમ પડી જઈ…