Bhale Devi Bhale Lyrics – Kajal Dodiya, Aakash Thakor
Bhale Devi Bhale lyrics, ભલે દેવી ભલે the song is sung by Aakash Thakor, Kajal Dodiya from Jigar Studio. Bhale Devi Bhale Devotional soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan.
Song | Bhale Devi Bhale |
Singer | Kajal Dodiya, Aakash Thakor |
Music Director | Jitu Prajapati |
Lyrics | Rajan Rayka, Dhaval Motan |
Avasar aayo re amare aangane
Mata vela aavjo
Toran bodha re kankuda chhatya
Mata vela aavjo
Fulda vera re sherdiyu ma aaj
Mata vela aavjo
Mata vela aavjo
Ae lalvadi fulvadi aayaa
Ae komaru deshni vidhya re laya
Ae lalvadi fulvadi aayaa
Ae komaru deshni vidhya re laya
He antar mantar jadu mantar
Parkar deshthi bhani ne bhantar
Bhale devi bhale ae bhale devi bhale
Bhale devi bhale ae bhale devi bhale…
Aayaa vadi aayaa
Ae komaru deshni vidhya re laya
Laya laya
Ao vadina vedma matani tek
Tadi padi ne kare aek na anek
He avati kal no aa jivade lekh
Aena lekhma na koi mari sake mekh…
Amane to matana ven no pohare
Bhale devi bhale bhale devi bhale
Bhale devi bhale bhale devi bhale
Ae lalvadi fulvadi aayaa
Ae komaru deshni vidhya re laya vadi
Ho avi made ma aabhalu fadi
Sinhanni jem trad padi
Ho vayara vantode ramati madi
Hav hukayeli khilve vadi
Ho nahi lage jutha jamanano rang re
Amane amari matano sang re
Bhale devi bhale bhale devi bhale
Bhale devi bhale bhale devi bhale…
Ae komaru deshni vidhya re laya
Ae lalvadi fulvadi aayaa aayaa
Ae komaru deshni vidhya re laya….
અવસર આયો રે અમારે આંગણે
માતા વેલા આવજો
તોરણ બોધા રે કંકુડાં છાંટ્યા
માતા વેલા આવજો
ફૂલડાં વેરા રે શેરડિયુંમાં આજ
માતા વેલા આવજો
માતા વેલા આવજો
એ લાલવાદી ફુલવાદી આયા
એ કોમરુ દેશની વિદ્યા રે લાયા
એ લાલવાદી ફુલવાદી આયા
એ કોમરુ દેશની વિદ્યા રે લાયા
હે અંતર મંતર જાદુ મંતર
પારકર દેશથી ભણી ને ભણતર
ભલે દેવી ભલે એ ભલે દેવી ભલે
ભલે દેવી ભલે એ ભલે દેવી ભલે…
આયા વાદી આયા
એ કોમરુ દેશની વિદ્યા રે લાયા
લાયા લાયા
ઓ વાદીના વેદમાં માતાની ટેક
તાળી પાડી ને કરે એક ના અનેક
હે આવતી કાલનો આ જીવડે લેખ
એના લેખમાં ના કોઈ મારી શકે મેખ
ઓ કાશીના પંડિતનો વખણાયા જોહરે
અમને તો માતાના વેણનો પોહરે
ભલે દેવી ભલે ભલે દેવી ભલે
ભલે દેવી ભલે ભલે દેવી ભલે…
એ કોમરુ દેશની વિદ્યા રે લાયા વાદી
હો આવી મળે માં આભલું ફાડી
સિંહણની જેમ ત્રાડ પાડી
હો વાયરા વંટોળે રમતી માડી
હાવ હુંકાયેલી ખીલવે વાડી
હો નહિ લાગે જુઠા જમાનાનો રંગ રે
અમને અમારી માતાનો સંગ રે
ભલે દેવી ભલે ભલે દેવી ભલે
ભલે દેવી ભલે ભલે દેવી ભલે
એ લાલવાદી ફુલવાદી આયા
એ કોમરુ દેશની વિદ્યા રે લાયા
એ લાલવાદી ફુલવાદી આયા આયા
એ કોમરુ દેશની વિદ્યા રે લાયા.