Chhodi De Maro Chhedo Lyrics
CHHODI DE MARO CHHEDO:This song is sung by Divya Chaudhary and released by Naresh Navadiya Organizer label. This is a Gujarati Devotional song, composed by Ajay Vagheshwari, with lyrics written by Kavi Kedan. The music video of this song is picturised on Vijay Desai and Jyoti Sarma
Song | Chhodi De Maro Chhedo |
Singer | Divya Chaudhary |
Music Director | Ajay Vagheshwari |
Lyrics | Kavi Kedan |
Composer | Kavi Kedan |
Ghar Java De Ne
Mane Ghar Java De Ne
Chhodi De Maro Chhedo
Meli De Maro Hath (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Chhodi De Maro Chhedo
Melide Maro Hath (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Ghar Java De Ne (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Madhav Modu Thase
Madhav Modu Thase
Have Sanj Padi Jase
Mare Gayo doyani
Veda Vahi Jase (2)
Hathila Hath Melo
Melido Maro Hath (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Ghar Java De Ne (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Shaym Na Satavo (2)
Thodu To Sharmavo
Ma Jysoda Ne Kesu
Kem Aavo Taro Kano (2)
Margdo Maro Melo
Melide Maro Hath (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Ghar Java De Ne (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Kedan Ke Su Kehvu (2)
Koni Bhere Rehvu
Tame Beda Meli Ne
Shid Vanravan Aavo (2)
Madhav Man Manavo
Melide Maro Hath (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Chhodi De Maro Chhedo
Melide Maro Hath (2)
Ghar Java De Ne
Kodila Var Kan
Ghar Java De Ne
Kodila Var Kan
Ghar Java De Ne
મને ઘર જાવા દે ને
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન…
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને કોડીલા વર કાન…
માધવ મોડું થાશે
માધવ મોડું થાશે હવે સાંજ પડી જાશે
મારે ગાયો દોયાની વેળા વહી જાશે
માધવ મોડું થાશે હવે સાંજ પડી જાશે
મારે ગાયો દોયાની વેળા વહી જાશે…
હઠીલા હાથ મેલો મેલી દો મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને કોડીલા વર કાન
શ્યામ ના સતાવો
શ્યામ ના સતાવો થોડું તો શરમાવો
માં જશોદા ને કેશુ કેમ આવો તારો કાનો
શ્યામ ના સતાવો થોડું તો શરમાવો
માં જશોદા ને કેશુ કેમ આવો તારો કાનો
મારગડો મારો મેલો મેલી દે મારો હાથ…
ઘર જાવા દે ને
મને ઘર જાવા દે ને
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન…
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને કોડીલા વર કાન
માધવ મોડું થાશે
માધવ મોડું થાશે હવે સાંજ પડી જાશે
મારે ગાયો દોયાની વેળા વહી જાશે
માધવ મોડું થાશે હવે સાંજ પડી જાશે
મારે ગાયો દોયાની વેળા વહી જાશે
હઠીલા હાથ મેલો મેલી દો મારો હાથ
હઠીલા હાથ મેલો મેલી દો મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને કોડીલા વર કાન…
શ્યામ ના સતાવો થોડું તો શરમાવો
માં જશોદા ને કેશુ કેમ આવો તારો કાનો
શ્યામ ના સતાવો થોડું તો શરમાવો
માં જશોદા ને કેશુ કેમ આવો તારો કાનો…
મારગડો મારો મેલો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને
ઘર જાવા દે ને કોડીલા વર કાન
કેદાન કે શું કેહવું
કેદાન કે શું કેહવું કોની ભેરે રેહવું
તમે બેડાં મેલીને શીદ વનરાવન આવો
કેદાન કે શું કેહવું કોની ભેરે રેહવું
તમે બેડાં મેલીને શીદ વનરાવન આવો…
માધવ મન મનાવો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા મારા વર
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
છોડી દે મારો છેડો મેલી દે મારો હાથ
ઘર જાવા દે ને કોડીલા વર કાન
ઘર જાવા દે ને કોડીલા વર કાન
ઘર જાવા દે ને…