Dariya Jevu Dil Maru Lyrics-Rakesh Barot

Dariya Jevu Dil Maru is the latest Gujarati Song sung by Rakesh Barot. Rakesh, Zeenat Khan & Brijesh Solanki featuring in this song. Bharat Rami has written the Lyrics. This song was directed by Annu Patel & produced by Red Velvet Cinema.

Song Dariya Jevu Dil Maru
Singer Rakesh Barot
Artist Rakesh Barot, Zeenat Khan, Brijesh Solanki
Lyrics Bharat Rami

Ho Dariya Jevu Dil Maru..(2)
Tane Nadi Re Thata Na Aavadyu
 
Ho Dariya Jevu Dil Maru
Tane Nadi Re Thata Na Aavadyu
 
Nafrat Ni Aa Divaro Yaar Tane
Kudi Re Jata Na Aavadyu
 
Ho Dariya Jevu Dil Maru
Tane Nadi Re Thata Na Aavadyu
Nafrat Ni Aa Divaro Yaar Tane
Kudi Re Jata Na Aavadyu
Dariya Jevu Dil Maru…
 
Ho Daine Aa Jindagi Ni Dor Tara Haath Ma
Chalyo Hu Tara Kidhe
Katali Prem Vaat Chodyo Na Toy Haath 
Bas Ek Tara Lidhe..(2)
 
Prem No Patang Hato Asamaan Ma..(2)
Pavan Thai Tane Vata Na Aavadyu
Nafrat Ni Aa Divaro Yaar Tane 
Kudi Re Jata Na Aavadyu
Dariya Jevu Dil Maru
 
Oo Mara Aa Jivtar Na Baag Nu Aa Gulabi Fool
Manyu Meto Tane
Kato Bani Ne Dankh Maryo Te Jer Enu
Jivava Nahi De Mane…(2)
 
Lagi Re Gayo Kalank Aaj To
Lagi Re Gayo Kalank Aaj Prem Nu
Daman Bachavata Na Aavadyu..na Aavadyu…
 
Ho Daroya Jevu Dil Maru
Tane Nadi Re Thata Na Aavadyu
Nafrat Ni Aa Divaro Yaar Tane
Kudi Re Jata Na Aavadyu
Dariya Jevu Dil Maru

હો દરિયા જેવું દિલ મારુ (2)
તને નદી રે થતા ના આવડ્યું 
 
 હો દરિયા જેવું દિલ મારુ 
તને નદી રે થતા ના આવડ્યું
 
નફરત ની આ દિવારો યાર તને 
કૂદી રે જાતા ના આવડ્યું  
 
હો દરિયા જેવું દિલ મારુ 
તને નદી રે થતા ના આવડ્યું 
 હો દરિયા જેવું દિલ મારુ 
તને નદી રે થતા ના આવડ્યું 
નફરત ની આ દિવારો યાર તને 
કૂદી રે જાતા ના આવડ્યું
 
હો દઈને આ જિંદગી ની ડોર તારા હાથ માં 
ચાલ્યો હું તારા લીધે 
કંટાળી પ્રેમ વાત છોડ્યો ના તોય હાથ 
બસ એક તારા લીધે (2)
 
પ્રેમ નો પતંગ હતો આસમાન માં ..(2)
પવન થઇ તને વાતા ના આવડ્યું 
નફરત ની આ દિવારો યાર તને 
કૂદી રે જતા ના આવડ્યું 
દરિયા જેવું દિલ મારું 
 
ઓ મારા આ જીવતર ના ભાગ નું આ ગુલાબી ફૂલ 
માન્યું મેતો તને 
કાટો બની ને ડંખ માર્યો તે ઝેર એનું 
જીવવા નઈ દે મને …(2)
 
લાગી રે ગયો કલંક આજ તો 
લાગી રે ગયો કલંક આજ પ્રેમ નું 
દામન બચાવતા તને ના આવડ્યું … ના આવડ્યું …
 
હો દરિયા જેવું દિલ મારુ 
તને નદી રે થતા ના આવડ્યું  
નફરત ની આ દિવારો યાર તને 
કૂદી રે જાતા ના આવડ્યું
દરિયા જેવું દિલ મારુ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *