Dholida Dhol Re Vagad Lyrics
Dholida Dhol Re Vagad Lyrics : Dholida Dhol Re Vagad is a Gujarati Garba Song sung by Nisha Upadhyay & Vatsala Patil. The Garba Lyrics written by Traditional. Gujarati Garba Music given by Kirti and Girish.
Song | Dholida Dhol Re Vagad |
Singers | Nisha Upadhyay & Vatsala Patil |
Lyrics | Traditional |
Music | Kirti, Girish |
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે (2)
હીંચ લેવી શેને મારે ગરબા ગાવા છે (2)
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે
હીંચ લેવી શેને મારે ગરબા ગાવા છે (2)
તારે કાયા તે નોમે ગોમ આજે હીંચ લેવી છે (2)
હે મારે અંબે માને ગામ આજ હીંચ લેવી છે (2)
હીંચ લેવી છેને મારે ગરબા ગાવા છે (2)
ઢોલીડા …..
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે (2)
હીંચ લેવી શેને મારે ગરબા ગાવા છે (2)
હે…. હે ….હો… હો …..
હો મારે જાવું કાકંડીયા તળાવ જો
હો મારે જાવું જીલણીયા તળાવ જો
વહુ તમે આ …આ … ..
વહુ તમે હો …. હો ……..
વહુ તમે
નાજ સપોનીરા લટકટ પડયું છે પાદર ગામને રે લોલ …
હો મારે જાવું કાકંડીયા તળાવ જો
હો મારે જાવું જીલણીયા તળાવ જો
હો …. હો ….હો …. હો ….
વહુ તમે આ …આ … ..
વહુ તમે હો …. હો ……..
વહુ તમે નાજ સપોનીરા લટકટ પડયું છે
પાદર ગામને રે લોલ …
હો …. હો ….હો
હો સૌંટે બેઠા હહરાજી બોલિયાં રે લોલ
વહુ તમે હા…. હા…. વહુ તમે
વહુ તમે હા…. હા…. વહુ તમે
નાજ સપોનીરા લટકટ પડયું છે પાદર ગામને રે લોલ …
હો મારે જાવું કાકંડીયા તળાવ જો
હો મારે જાવું જીલણીયા તળાવ જો
હો …. હો ….હો …. હો ….
રે હુંતો આહર વનમાં ગઈતી રે
હો મોરલચો વાગે છે
રે હુંતો આહર વનમાં ગઈતી રે
હો મોરલચો વાગે છે
હો મોને હાહરાજી નહીં જાવતાં રે
હાહુ લાગે અળગા રે…
હો મોરલચો વાગે છે
રે હુંતો આહર વનમાં ગઈતી રે
હો મોરલચો વાગે છે
રે હુંતો આહર વનમાં ગઈતી રે
હો મોરલચો વાગે છે
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો
કેની હારે જાવું રાજુલીનો નેળો લાગ્યો
કેની હારે જાવું રાજુલીનો નેળો લાગ્યો
હે કોના છોરા જાય છે ને રાજુલીનો નેળો લાગ્યો
ગામના છોરા જાય ને …
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો