Dil Gayu Tuti-Jignesh Barot- Lyrics
Dil Gayu Tuti is Gujarati Bewafa Sad Love song sung by Jignesh Barot. Darshan Bazigar has written the Lyrics & Ravi-Rahul has composed music for this song.
Song | Dil Gayu Tuti |
Singer | Jignesh Barot |
Lyrics | Darshan Bazigar |
Music | Ravi- Rahul |
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utri Jase Mara Vagar
Ho Tara Chehra Uper Joyi Main Hasi,
Tara Chehra Uper Joyi Main Hasi
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utri Jase Mara Vagar
Ho Juthi Tari Dosti Ne Juthi Tari Yaari,
Pith Pachad Te Kari Se Gaddari,
Ho Masum Chehro Ne Dil Ma Dago Rakhti,
Mara Bholpan No Faydo Udhavti
He Ankhe Ansu Aaya Yaad Kari Ne
Dil Rade Fariyad Kari Ne
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utrai Jase Mara Vagar
Ho Khota Khota Sogandh Khati Gale Hath Rakhti
Vate Vate Mari Hare Juthu Tuto Bolti
Ho Hakikat Jani Na Tane Odkhi Na
Tara Jutha Premne Main Parkhyo Na
He Tara Vishwase Swas Maro Tutyo
Tame Jani Joyi Ne Mane Lutyo
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utrai Jase Mara Vagar
Ho Tara Chehra Uper Joyi Main Hasi,
Tara Chehra Uper Joyi Main Hasi
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Maru Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
હો હૂતો સમજતો હતો તૂ નૈ રે મારા વગર (2)
હોઠોની લાલી તારી ઉતરી જશે મારા વગર
હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું તૂટી તું તો ખાયી ને મારુ ખૂટી (2)
હો હૂતો સમજતો હતો તૂ નૈ રે મારા વગર (2)
હોઠોની લાલી તારી ઉતરી જશે મારા વગર
હો જૂઠી તારી દોસ્તી ને જૂઠી તારી યારી
પીઠ પાસળ તે કરી સે ગદારી
હો માસુમ ચેહરો ને દિલમાં દગો રાખતી
મારા ભોલાપન નો ફાયદો ઉઠાવતી
હે આંખે આંસુ આયા યાદ કરીને
દિલ કરે ફરિયાદ કરી ને
હો દિલ ગયું તૂટી તું તો ખાયી ને મારુ ખૂટી (2)
હો હૂતો સમજતો હતો તૂ નૈ રે મારા વગર
હોઠોની લાલી તારી ઉતરી જશે મારા વગર
હો ખોટા ખોટા સોગંધ ખાતી ગાલે હાથ રાખતી
વાતે વાતે મારી હારે 2જૂઠું તૂટો બોલતી
હો હકીકત જાણી ના તને ઓળખી ના
તારા જુઠ્ઠા પ્રેમ ને મેં પારખ્યો ના
હે તારા વિશ્વાસે શ્વાસ મારો તૂટ્યો
તમે જાણી જોઈ ને મને લૂંટ્યો
હો દિલ ગયું તૂટી તું તો ખાયી ને મારુ ખૂટી (2)
હો હૂતો સમજતો હતો તૂ નૈ રે મારા વગર
હોઠોની લાલી તારી ઉતરી જશે મારા વગર
હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું તૂટી તું તો ખાયી ને મારુ ખૂટી (2)
મારુ દિલ ગયું તૂટી તું તો ખાયી ને મારુ ખૂટી