Ghadiye Rehevatu Nathi Tara Re Vina Lyrics – Kajal Dodiya
GHADIYE REHEVATU NATHI TARA RE VINA LYRICS IN GUJARATI: This Gujarati Sad song is sung by Kajal Dodiya & released by Saregama Gujarati. "GHADIYE REHEVATU NATHI TARA RE VINA" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, with lyrics written by Harjeet Panesar. The music video of this track is picturized on Chintan Jani, Chaya Thakor, and Jinal Raval.
Song | Ghadiye Rehvatu Nathi Tara Re Vina |
Singer | Kajal Dodiya |
Lyrics | Harjeet Panesar |
Music Director | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Ho ghadiye ghadiye yaad tane karu chhu
Ho ghadiye ghadiye yaad tane karu chhu
Ghadiye ghadiye yaad tane karu chhu
Ghadiye rehvatu nathi tara re vina
Ho dil thi tane prem huto karu chhu
Dil thi tane prem huto karu chhu
Kasu nathi favtu tara re vina
Ho pagal bani ne faru tari yaad ma
Pagal bani ne faru tari yaad ma
Ho ghadiye rehvatu nathi tara re vina
Ho ghadiye rehvatu nathi tara re vina…
Har pal rahu chhu tara vichar ma
Ho ghadiye rehvatu nathi tara re vina
Ho ghadiye rehvatu nathi tara re vina
Ha ha ha ghadiye rehvatu nathi tara re vina….
Ho intzaar taro mari aankh maa
Tara thi vadhare koi khas na
Ho tu chhe mara hatho ni lakir ma
Tuj lakhano mari taqdeer ma
Ho dur shane thaya mane aeni jaan na
Dur kem thaya mane aeni jaan na
Ho ghadiye rehvatu nathi tara re vina
Ho ghadiye rehvatu nathi tara re vina
Ho jogan chhu tari hoto rajna
Bhulu na kadi tane o sajna
Ho vitya chhe pal je tari sath ma
Bhul thi pan ae mane bhulay na…
હો ઘડીયે ઘડીયે યાદ તને કરું છું
હો ઘડીયે ઘડીયે યાદ તને કરું છું
ઘડીયે ઘડીયે યાદ તને કરું છું
ઘડીયે રેહવાતું નથી તારા રે વિના
હો દિલ થી તને પ્રેમ હૂતો કરું છું
દિલ થી તને પ્રેમ હૂતો કરું છું
કસુ નથી ફાવતું તારા રે વિના
હો પાગલ બની ને ફરું તારી યાદ માં
પાગલ બની ને ફરું તારી યાદ માં
હો ઘડીયે રેહવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રેહવાતું નથી તારા રે વિના…
હો ઇન્તઝાર તારો મારી આંખ માં
તારા થી વધારે કોઈ ખાસ ના
હો તું છે મારા હાથો ની લકીર માં
તુજ લખાણો મારી તકદીર માં
હો દૂર શાને થયા મને એની જાણ ના
દૂર કેમ થયા મને એની જાણ ના
હો ઘડીયે રેહવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રેહવાતું નથી તારા રે વિના
હો જોગણ છું તારી હૂતો રાજણા
ભૂલું ના કદી તને ઓ સાજણા
હો વીત્યા છે પલ જે તારી સાથ માં
ભૂલ થી પણ એ મને ભુલાય ના…
હર પલ રહું છું તારા વિચાર માં
હો ઘડીયે રેહવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રેહવાતું નથી તારા રે વિના
હા હા હા ઘડીયે રેહવાતું નથી તારા રે વિના…