Ghoome Ghoome Jaay Re Song Lyrics – Luv ni Love Storys Movie
Ghoome Ghoome Jaay Re song lyrics from Gujarati movie Luv ni Love Storys. The song was sung by Siddharth Amit Bhavsar. The song lyrics are penned by Niren Bhatt while the music is given by Parth Bharat Thakkar. Below in this article, you can find the Ghoome Ghoome Jaay song lyrics in Gujarati and English languages.
Movie | Luv ni Love Storys |
Song | Ghoome Ghoome |
Singer | Siddharth Amit Bhavsar |
Lyrics | Niren Bhatt |
Music | Parth Bharat Thakkar |
Gami…
Gami jaay che
Sapnu aa gali gali gaay che
Adi adi jaay che
Lagni o navi navi thay che
Ek paal ma laage tu pase che
Ek paal ma laage nathi
Hal par ma maan ma tu jhanke che
Har par ma
Har par ma
Ghume ghume jaay re
Man ghume jaay re
Re patangiyu baani
Man ghue jaay re
Koi nu kashu
Sambhade nahi
Armano ma vhali
Bhan ne bhuli
Tara naam ni karta e lavari
Koi nu kashu
Sambhade nahi
Armano ma vhali
Bhan ne bhuli
Tara naam ni karta e lavari
Ek pal ma laage tu mari che
Ek pal ma laage nathi
Har pal ma vhaali tu laage che
Har pal ma
Har pal ma
Ghume ghume jaay re
Man ghume jaay re
Re patangiyu baani
Man ghue jaay re
ગમી ..
ગમી જાય છે
સપનુ આ ગલી ગલી ગાય છે
અડી અડી જાય છે
લાગણીઓ નવી નવી થાય છે
એક પળ માં લાગે તુ પાસે છે
એક પળ માં લાગે નથી
હર પળ માં મન માં તું ઝાખે છે
હર પળ મા
હર પળ મા…
ઘૂમે ઘૂમે જાય રે
મન ઘૂમે જાય રે
રે પતંગિયુ બની
મન ઘૂમે જાય રે
કોઈ નુ કશું
સાંભળે નહીં
અરમાનો મા વહાલી
ભાન ને ભુલી
તારા નામ ની કરતા એ લવારી
કોઈ નુ કશું
સાંભળે નહીં
અરમાનો મા વહાલી
ભાન ને ભુલી
તારા નામ ની કરતા એ લવારી
એક પળ મા લાગે તું મારી છે
એક પળ માં લાગે નથી
હર પળ માં વહાલી તુ લગે છે
હર પળ મા
હર પળ મા
ઘૂમે ઘૂમે જાય રે
મન ઘૂમે જાય રે
રે પતંગિયુ બની
મન ઘૂમે જાય રે
ઘૂમે ઘૂમે જાય રે
મન ઘૂમે જાય રે
રે પતંગિયુ બની
મન ઘૂમે જાય રે
કોઈ નુ કશું
સાંભળે નહીં
અરમાનો મા વહાલી
ભાન ને ભુલી
તારા નામ ની કરતા એ લવારી
કોઈ નુ કશું
સાંભળે નહીં
અરમાનો મા વહાલી
ભાન ને ભુલી
તારા નામ ની કરતા એ લવારી
એક પળ મા લાગે તું મારી છે
એક પળ માં લાગે નથી
હર પળ માં વહાલી તુ લગે છે
હર પળ મા
હર પળ મા
ઘૂમે ઘૂમે જાય રે
મન ઘૂમે જાય રે
રે પતંગિયુ બની
મન ઘૂમે જાય રે