Gopal Maro Paraniye Lyrics – Geeta Rabari
Song | Gopal Maro Paraniye |
Music Director | Maulik Mehta, Rahul Munjariya |
Lyrics | Traditional |
Singer | Geeta Rabari |
Hete gopal tane zule re zulavu
Zule re zulavu, zule re zulavu
Hete gopal tane zule re zulavu
Gopal maro parniye re zule re
Gopal maro parniye re zule re
Gopal maro parniye re zule re
Gopal maro parniye re zule re…
Zulave gokulni nari re
Gopal maro parniye re zule re
Gopal maro parniye re zule re
Zule re zulavu, zule re zulavu
Hete gopal tane zule re zulavu
Zule re zulavu, zule re zulavu
Hete gopal tane zule re zulavu…
Gopal tane ramkada aapu re
Gopal tane makhaniyu vhalu re
Gopal tane makhaniyu vhalu re
Gopal maro bole chhe kalu kalu
Gopal maro bole chhe kalu kalu
Gopal maro hoy hoy
He kan maro hoy hoy
Gopal maro parniye re zule re
Gopal maro parniye re zule re..
હેતે ગોપાલ તને ઝૂલે રે ઝુલાવું
ઝૂલે રે ઝુલાવું, ઝૂલે રે ઝુલાવું
હેતે ગોપાલ તને ઝૂલે રે ઝુલાવું
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે
ઝુલાવે ગોકુળનું નારી રે
ઝુલાવે ગોકુળનું નારી રે
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે…
હેતે ગોપાલ તને ઝૂલે રે ઝુલાવું
ઝૂલે રે ઝુલાવું, ઝૂલે રે ઝુલાવું
હેતે ગોપાલ તને ઝૂલે રે ઝુલાવું
ગોપાલ તને રમકડાં આપું રે
ગોપાલ તને રમકડાં આપું રે
ગોપાલ તને માખણીની વ્હાલું રે
ગોપાલ તને માખણીની વ્હાલું રે
ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ
ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ
ગોપાલ મારો હોય હોય
હે કાન મારો હોય હોય
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે રે ઝૂલે રે..