Hath Ma Chhe Whisky Lyrics – Jignesh Kaviraj

Hath Ma Chhe Whisky is a Gujarati Bewafa Song sung by Jignesh Kaviraj. Song Lyrics written by Manu Rabari & Deepak Purohit and music produced by Deepak Purohit, Dhruval Sodagar, Bipin Patel.Music composed by Mayur Nadiya & song directed by Dhruval Sodagar.

Singer Jignesh Kaviraj (Barot)
Director Dhruval Sodagar
Lyrics Manu Rabari, Deepak Purohit
Music Mayur Nadiya

Hath Ma Chhe Whisky Ne Ankho Ma Paani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani
Dil Ma Chhe Dard Ne Ankho Ma Paani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani Ho
Jer Pidha Main To Jani Re Jani – (2)

Bewafa Sanam Tari Bahu Maherbani

Hath Ma Chhe Whisky Ne Ankho Ma Paani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani – (2)

Peli Vaar Mali Tyare Mithu Bolti Ti
Dil Upar Hath Rakhi Sogan Khati Ti
Kadi Ae Nai Bhulu Hu To Pritdi Re Tari
Bhale Paltai Jaay Duniya Re Sari
Zindgi Bagadi Mari Kari Dhul-dhani
Aavi Dagali Main To Nati Tane Jani
Bewafa Sanam Tari Bahu Maherbani

Gaadi Have Ratan Pur Border Javani
Beer Ane Whisky Ni Mahephil Thavani
Bewafa Sanam Tari Aa Maherbani
Bewafa Sanam Tari Bahu Maherbani

Tara Lidhe To Mari Thai Badnaami
Bol Ne Mara Ma Su Hati Khami
Mari Javano Hu To Gori Tari Kaje
Nai Bhale Jivto Joje Kale Sanje
Tari Kaje Mari Zindgi Lutani
Mari Te Bhul Mane Have Samjani
Bewafa Sanam Tari Bahu Maherbani

Aa Chhe Mari Zindgi Ni Aakhari Kahani
Chhodi Do Whisky Ne Prem Love Jani
Bewafa Sanam Tari Bahu Maherbani
Hath Ma Chhe Whisky Ne Ankho
Ma Paani Bewafa Sanam Tari Bahu Maherbani – (2)

એ… હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
હો.. દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી
દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની હો

હો… ઝેર પીધા મેં તો જાણી રે જાણી
ઝેર પીધા મેં તો જાણી રે જાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
એ.. હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
બેવફા સનમ તારી બહુ મેરબાની…
હો.. પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી તી
દિલ ઉપર હાથ રાખી સોગન ખાતી તી
હો.. કદી એ નઈ ભૂલું હું તો પ્રીતડી રે તારી
ભલે પલટાઈ જાય દુનિયા રે સારી
હો.. જિંદગી બગાડી મારી કરી ધૂળ-ધાણી
આવી દગાળી મેં તો નતી તને જાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

એ.. ગાડી હવે રતનપૂર બોર્ડર જવાની
બીયર અને વ્હિસ્કીની મેફિલ થવાની
બેવફા સનમ તારી આ મેરબાની
બેવફા સનમ તારી બહુ મેરબાની…
હો.. તારા લીધે તો મારી થઇ બદનામી
બોલને મારામાં શું હતી ખામી
હો.. મરી જવાનો હું તો ગોરી તારી કાજે
નઈ ભાલે જીવતો જોજે કાલ હાંજે
હો.. તારી કાજે મારી જિંદગી લુંટાવી
મારી તે ભૂલ મને હવે સમજાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની

એ.. આ છે મારી જિંદગીની આખરી કહાની
છોડી દો વ્હિસ્કી ને પ્રેમ લો જાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
એ.. હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મેરબાની
હો.. બેવફા સનમ તારી બહુ મેરબાની
બેવફા સનમ તારી બહુ મેરબાની….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *