Have Tari Yaad Ma Lyrics – Jignesh Barot
HAVE TARI YAAD MA: હવે તારી યાદ મા, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Saregama Gujarati label. "HAVE TARI YAAD MA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar. The music video of this song is picturised on Jignesh Kaviraj, Jainavi Shah, Rutvik Gagla and Ridhi Bengoli.
Song | Have Tari Yaad Ma |
Singer | Jignesh Barot |
Music Director | Ravi-Rahul |
Lyrics | Harjit Panesar |
Dard malya dil ne tukda thaya chhe arman na
Ho dard malya dil ne tukda thaya chhe arman na
Dard malya dil ne tukda thaya chhe arman na
Jaa jivi laishu ame have tari yaad ma
Chithde chithda karya teto call ne karar na
Chithde chithda karya teto call ne karar na
Jaa jivi laishu ame have tari yaad ma
Jaa jivi laishu ame have tari yaad ma…

Full lyrics at Bharatlyrics.com: Have Tari Yaad Ma Lyrics – Jignesh Barot (Jignesh Kaviraj Barot) https://bharatlyrics.com/have-tari-yaad-ma-lyrics/
Ho mari aa jindagi me nom tara kari hati
Tara kaje loko ni lagni dubavi hati
Ho bhuli re jaisu ame aapela dardo tara
Dil thi nom taru kadhi daishu amara
Kadhi daishu amara
Dil thi ame kadiye laishu taru nom na
Ho bhul thi ame kadi ae laishu taru nom na

Dil ma chor tara ame na jani sakya
Jutha chahera ne tara na re odkhi sakya
Ho mara naseeb mare bhale taro pyar nato
Aekla rahi lishu pela pan eklo hato
Pela pan eklo hato
Banyo chhu sikar huto juthi tari vaat ma
Ho banyo chhu sikar huto juthi tari vaat ma

have tari yaad ma
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
હો દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
ચીથડે ચીથડાં કર્યા તેતો કોલ ને કરાર ના
ચીથડે ચીથડાં કર્યા તેતો કોલ ને કરાર ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા…

હો મારી આ જિંદગી મેં નોમ તારા કરી હતી
તારા કાજે લોકો ની લાગણી દુભાવી હતી
હો ભૂલી રે જઈસુ અમે આપેલા દર્દો તારા
દિલ થી નોમ તારું કાઢી દઈશું અમારા
કાઢી દઈશું અમારા
દિલ થી અમે કદીયે લઈશું તારું નોમ ના
હો ભૂલ થી અમે કદીયે લઈશું તારું નોમ ના
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા…
તારા કાજે લોકો ની લાગણી દુભાવી હતી
હો ભૂલી રે જઈસુ અમે આપેલા દર્દો તારા
દિલ થી નોમ તારું કાઢી દઈશું અમારા
કાઢી દઈશું અમારા
દિલ થી અમે કદીયે લઈશું તારું નોમ ના
હો ભૂલ થી અમે કદીયે લઈશું તારું નોમ ના
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા…
દિલ મા ચોર તારા અમે ના જાણી શક્યા
જુઠા ચહેરા ને તારા ના રે ઓળખી શક્યા
હો મારા નસીબ મારે ભલે તારો પ્યાર નતો
એકલા રહી લઈશું પેલા પણ એકલો હતો
પેલા પણ એકલો હતો
બન્યો છું શિકાર હૂતો જૂઠી તારી વાત મા
બન્યો છું શિકાર હૂતો જૂઠી તારી વાત મા
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જુઠા ચહેરા ને તારા ના રે ઓળખી શક્યા
હો મારા નસીબ મારે ભલે તારો પ્યાર નતો
એકલા રહી લઈશું પેલા પણ એકલો હતો
પેલા પણ એકલો હતો
બન્યો છું શિકાર હૂતો જૂઠી તારી વાત મા
બન્યો છું શિકાર હૂતો જૂઠી તારી વાત મા
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
દર્દ મળ્યા દિલ ને ટુકડા થયા છે અરમાન ના
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
જા જીવી લઈશું અમે હવે તારી યાદ મા
હવે તારી યાદ મા