Hothe Na Mann Ma Haa Lyrics

Hothe Na Mann Ma Haan (હોઠે ના મન માં હા) is the Latest Gujarati Love song sung by Rakesh Barot. This from Saregama Gujarati. This song is composed by Ajay Vagheshwari & Hothe Na Mann Ma Haa Song Lyrics are panned by Vishnusinh Vaghela, Jitu Yogiraj. The music video of the song featuring Rakesh Barot and Sweta Sen.

Song Hothe Na Mann Ma Haa
Singer Rakesh Barot
Artist Rakesh Barot, Sweta Sen
Lyrics Vishnusinh Vaghela, Jitu Yogiraj

Ae hachu kavsu tane yaar mara jevo nai male
Ho hachu kavsu tane yaar mara jevo nai male
Divo laine tu gotish toy tane nai jade
 
Ho jajo karna vichar thodo kari lene pyaar
Jajo karna vichar thodo kari lene pyaar
Hothe na man ma ha moni have jaa
Ho hothe na man ma ha moni have jaa…
 
He hachu kavsu tane yaar mara jevo nai male
Divo laine tu gotish toy tane nai jade
 
Ho vakhat kale viti jashe man ni tara man ma rehshe
Biji mara gher poni bharshe joyi taru haiyu balshe
 
Ho ho kai dav tane kon mo mare hagai ni vaat roj aave chhe
Bapo maro monto nathi roj navi navi vaato lave chhe
 
Ho khoto chodi de power mane kari de taro var
Khoto chodi de power mane kari de taro var…
Ho hothe na man ma ha moni have jaa jaa jaa
Ho ho hothe na man ma ha moni have jaa moni jaa
 
He hachu kavsu tane yaar mara jevo nai male
Divo laine tu gotish toy tane nai jade
 
Ho kartak na mele gyoto sendal pendal hu layo su
Diamond vali bangadi ne bodhani ni be jod layo su…
 
Ho ho bani ja mari tu gharvali kone peravu tane vali
Katrina jevi tu rupali salman jevi style chhe mari
Ae jodi jomse jordaar yaar jaju na vichar
Jodi jomse jordaar yaar jaju na vichar
 
Hothe na man ma haa moni have jaa
Ho hothe na man ma haa moni have jaa moni jaa
 
Ae hachu kavsu tane yaar mara jevo nai male
Divo laine tu gotish toy tane nai jade…
 
Ae jajo karna vichar thodo kari lene pyaar
Jajo karna vichar thodo kari lene pyaar
Hothe na man ma ha moni have jaa
Ae gori hothe na man ma ha moni have jaa
Mari jaanu hothe na man ma ha moni have jaa
Hothe na man ma ha moni have jaa…

એ હાચુ કવસુ તને યાર મારા જેવો નઈ મળે
હો હાચુ કવસુ તને યાર મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ તોયે તને નઈ જડે
 
હો જાજો કરના વિચાર થોડો કરી લેને પ્યાર
જાજો કરના વિચાર થોડો કરી લેને પ્યાર
હોઠે ના મનમાં હા મોની હવે જા
હો હોઠે ના મન હા મોની હવે જા…
 
હે હાચુ કવસુ તને યાર મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ તોય તને નઈ જડે
 
હો વખત કાલે વીતી જશે મનની તારા મનમાં રહેશે
બીજી મારા ઘેર પોણી ભરશે જોયી તારું હૈયું બળશે
 
હો હો કઈ દવ તને કોન મોં મારે હગાઈ ની વાત રોજ આવે છે
બાપો મારો મોનતો નથી રોજ નવી નવી વાતો લાવે છે
 
હો ખોટો છોડી દે પાવર મને કરી દે તારો વર
ખોટો છોડી દે પાવર મને કઈ દે તારો વર
 
હો હોઠે ના મનમાં હા મોની હવે જા જા જા
હો હો હોઠે ના મન મા હા મોની હવે જા મોની જા…
 
હે હાચુ કવસુ તને યાર મારા કેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ તોય તને નઈ જડે
 
હો કારતક ના મેળે ગોત્યો સેંડલ પેન્ડલ હું લાયો સુ
ડાયમંડ વાળી બંગડી ને બોધણી ની બે જોડ લાયો સુ
 
હો હો બની જા મારી તું ઘરવાળી કોને પેરાવુ તને વાળી
કેટરિના જેવી તું રૂપાળી સલમાન જેવી સ્ટાઇલ છે મારી
એ જોડી જોમશે જોરદાર યાર જાજુ ના વિચાર
જોડી જોમશે જોરદાર યાર જાજુ ના વિચાર
 
હોઠે ના મનમાં ના મોની હવે જા
હો હોઠે ના મનમાં હા મોની હવે જા મોની જા…
 
એ હાચુ કવસુ તને યાર મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ તોય તને નઈ જડે
 
એ જાજો કરના વિચાર થોડો કઈ લેને પ્યાર
જાજો કરના વિચાર થોડો કઈ લેને પ્યાર
હોઠે ના મનમાં હા મોની હવે જા
એ ગોરી હોઠે ના મનમાં હા મોની હવે જા
મારી જાનુ હોઠે ના મનમાં હા મોની હવે જા
હોઠે ના મનમાં હા મોની હવે જા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *