Jai Jai Aarasur Ni Rani O Maat Bhavani Re
Listen to some of the best garba available till date. Sursagar presents a collection of Best Garba of Maa Amba. Listen to the richness of music, beautifully crafted by famous musician Appu.Music | Appu |
Singers | Manoj Dave, Kishor Manraja, Raghuvir Kunchala, Forum Mehta, Himali Dholakia |
૧ ૨ ૩ ૪
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
૧ ૨ ૩ ૪
તમે આનંદે ઘેર આવો
તમે સેવક ને મન ભાવો તમે
આનંદે ઘેર આવો
તમે સેવક ને મન ભાવો
તારો સેવક થાય છે દુખિયો
તમે આવીને કરજો સુખિયો
તારો સેવક થાય છે દુખિયો
તમે આવીને કરજો સુખિયો
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
૧ ૨ ૩ ૪
તુને નહિ વહાલું નહિ વેરી
તુને દેવતા પૂજે પેહલી તુને
નહિ વહાલું નહિ વેરી
તુને દેવતા પૂજે પેહલી
હું તો આઈ ને ચરણે લાગુ
તારો દાસ થઇ ને માંગુ
હું તો આઈ ને ચરણે લાગુ
તારો દાસ થઇ ને માંગુ
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
૧ ૨ ૩ ૪
તારો આરાસુર માં વાસ રે
કહે વલ્લભ ભોળો દાસ તારો
આરાસુર માં વાસ રે
કહે વલ્લભ ભોળો દાસ
આ વલ્લભ કેરી વાણી
તમે સાંભળજો આરાસુર ની રાણી
આ વલ્લભ કેરી વાણી
તમે સાંભળજો આરાસુર ની રાણી
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
ઓ ….માત ભવાની રે …..
હું તો અરજ કરું મનમાની રે …….
હું તો અરજ કરું
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ………
જયજય આરાસુર ની રાણી ……..