Joya Me Duniya Ma Chehra Ghana Lyrics-Kishan Rawal

Joya Me Duniya Ma Chahera Ghana is a Gujarati Love Song sung by Love Song Singer Kishan Rawal. He has sung many Gujarati Romantic, Sad & Love Songs. Joya Me Duniya Ma Chehra Ghana Song title name is "Ruple Madhela Chaand Ni Ajvadi Raat Tu". Manoj Prajapati Mann has written the Lyrics of this song & the music of this song composed by ShankarBhai Prajapati. This song was produced by Harsal Patel & Smeet Patel & Vishal Patel had directed this song. 

Song Joya Me Duniya Ma Chehra Ghana
Singer Kishan Rawal
Lyrics Manoj Prajapati Mann
Artist Samarth Sharma, Neha Suthar
Producer Harshal Patel , Smeet Patel

Ho..Ho..Ho..Ho..Ho..
Ruple Madhela Chandani Ajvadi Raat Tu 
O Ruple Madhela Chandani Ajvadi Raat Tu 
Ruple Madhela Chandani ….
 
Ho Duniyana Mede Eklo Bas Maro Saath Tu
Haiye To Aave Pan Hothe N Aave (2)
Evi Mithi Madhuri…
Koi Vat Tu
Ruple Madheal Chandni…
 
Jyare Me Joi Tane Paheli Mulakate
Dil Aa Taru Thai Gayu
Laherati Tari Aa Julfon Ne Joi
Maru Man Tyan Rai Gayu
Saragam Banine Dilma Tu Dhabke (2)
Mara Saanso No Pahelo
Ahesas Tu…
Ruple Madhela… (2)
 
Joya Me Duniyama Chehra Ghanaa 
Tara Jevu Biju Koi Nai
Saat Janamno Vali Aa Safar Se
Dur Have Rahevu Nathi…
Bhule Na Bhulavu Aa Ajvadi Raato (2)
Mari Ne Tari Aa Paheli…Mulakat Tu
 
Ruple Madhela Chandni Ajvadi Raat Tu (2)
Haiye To Aave Pan Hothe N Aave
Evi Mithi Madhuri…
Koi Vat Tu
 
Ruple Madhela Chandni Ajvadi Raat Tu (2)

હો હો …હો…હો હો હો …..
રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ 
ઓ રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ 
હો રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ 
 
હો દુનિયાના મેળે એકલો બસ મારો સાથ તૂ 
હૈયે તો આવે પણ હોઠે ન આવે  (2)
એવી મીઠી મધુરી ….
કોઈ વાત તૂ 
રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ 
 
જયારે મેં જોઈ તને પહેલી મુલાકાતે 
દિલ આ તારું થઇ ગયું 
લહેરાતી તારી આ ઝુલ્ફોં ને જોઈ 
મારુ મન ત્યાં રૈ ગયું 
સરગમ બનીને દિલમાં તૂ ધબકે (2)
મારા સાંસો નો પહેલો 
અહેસાસ તૂ …
રૂપલે મઢેલા ચાંદની…. (2)
 
જોયા મેં દુનિયામાં ચેહરા ઘણા 
તારા જેવું બીજું કોઈ નઈ..
સાત જનમનો વાલી આ સફર સે 
દૂર હવે રહેવું નથી …
ભૂલે ના ભુલાવુ આ અજવાળી રાતો  (2)
મારી ને તારી આ પહેલી ….મુલાકાત તૂ 
 
રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ 
રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ 
હૈયે તો આવે પણ હોઠે ન આવે  (2)
 
એવી મીઠી મધુરી..
કોઈ વાત તૂ 
 
રૂપલે મઢેલા ચાંદની અજવાળી રાત તૂ  (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *