Kach Nu Dil Lyrics – Nitin Barot
Song | Kach Nu Dil |
Music Director | Jitu Prajapati |
Lyrics | Rajan rayka, Dhaval Motan |
Singer | Nitin Barot |
Ao mara dilni vat kone karu
Ao mara dilni vat kone karu
Mara dilni vat kone karu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Ho nathi padato farak aene jivu ke maru
Nathi padato farak hu jivu k maru
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Ho mane duniyama koi samjavavalu nathi
Mane duniyama koi samjavavalu nathi
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu…
Ho dil pan yaad aene kare aeni ja yaadma fare
Jeni pase mara mate samay nathi

Ho aene mari kadar nathi prem bhari najar nathi
Aene mari kadar nathi prem bhari najar nathi
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Mara dilni vat kone karu
Mara dilni vat kone karu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Ho bewafa thayo maro pyar toye ave aena ja vichar
Meli de nafaratnu tu hathiyar
Ho bewafa thayo maro pyar toye ave aena ja vichar
Meli de nafaratnu tu hathiyar…
Pachhi vali jaa ne, malvu chhe mali jaa ne
Pachhi vali jaa ne, malvu chhe mali jaa ne
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Mara dilni vat kone karu
Mara dilni vat kone karu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Ho nathi padato farak aene jivu ke maru
Nathi padato farak hu jivu ke maru
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Hu to wafadar dil laine bewafane prem karu chhu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
Hu to kach nu dil laine pathar ne prem karu chhu
ઓ મારા દિલની વાત કોણે કરું
ઓ મારા દિલની વાત કોણે કરું
મારા દિલની વાત કોણે કરું
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું
હો નથી પડતો ફરક એને જીવું કે મરુ
નથી પડતો ફરક હું જીવું કે મરુ

હો મને દુનિયામાં કોઈ સમજવાવાળું નથી
મને દુનિયામાં કોઈ સમજવાવાળું નથી
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું…
હો દિલ પણ યાદ એને કરે એની જ યાદમાં ફરે
જેની પાસે મારા માટે સમય નથી
હો દિલ પણ યાદ એને કરે એની જ યાદમાં ફરે
જેની પાસે મારા માટે સમય નથી
હો એને મારી કદર નથી પ્રેમ ભરી નજર નથી
એને મારી કદર નથી પ્રેમ ભરી નજર નથી
હું તો કાચ નું દિલ લઈને પથ્થર ને પ્રેમ કરું છું
મારા દિલની વાત કોણે કરું
મારા દિલની વાત કોણે કરું
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું…
હો બેવફા થયો મારો પ્યાર તોયે આવે એના જ વિચાર
મેલી દે નફરતનું તું હથિયાર

પાછી વળી જા ને, મળવું છે મળી જા ને
પાછી વળી જા ને, મળવું છે મળી જા ને
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું
મારા દિલની વાત કોણે કરું
મારા દિલની વાત કોણે કરું
હું તો કાચ નું દિલ લઈને પથ્થર ને પ્રેમ કરું છું…
હો નથી પડતો ફરક એને જીવું કે મરુ
નથી પડતો ફરક હું જીવું કે મરુ
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું
હું તો વફાદાર દિલ લઈને બેવફાને પ્રેમ કરું છું
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું
હું તો કાચ નું દિલ લઈને પથ્થરને પ્રેમ કરું છું….