Kajal Kajal Lyrics – Timli Song
Kajal Kajal Lyrics : Kajal Kajal Timli Gujatati Song sung by Kamlesh Barot and Song Lyrics written by also Kamlesh Barot.Song Music Given by Mayur Nadiya. Kajal Kajal is Latest Timli Song Edited by Ravindra Rathod.
Song | Kajal Kajal |
Singer | Kamlesh Barot |
Artist | Kamlesh Barot,Neha Suthar |
Lyrics | Kamlesh Barot |
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Mari Kajal
Ho Mari Kajal
Hey Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal
Ho Tu Che Mara Dalda Ni Rani
Tu To Mara Dil Ma Samani
He Tu Che Mara Dalda Ni Roni
Tu To Mara Dil Ma Samani Ha
He Tari Aniyadi Aankh No Matko
Tari Patli Kumar No Latko
He Mara Dil Ma Mari Gai 440 No Zatko
Zatko Zatko
Ho Kajal Kajal Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal Ha
Ho Ho Ho Kajal Ka…
Ho Ho Ho Kajal Kajal Ho Mari Kajal
Mari Pyari Kajal
Mari Vahli Kajal Ha
Ho Bhar Re Javani Tari Sundar Che Kaya
Tara Aa Prem Ni Lagi Che Maya
Chano Mano Hu Tane Dekhya Karu Chu
Tari Kasam Tara Upar Maru Chu
Varse Badal Badal O Mari Kajal
Varse Badal Badal O Mari Kajal
Hay Tane Bharavu Ghar Na Poni
Mara Dil Ni Banavu Tane Roni
Tane Mari Kasam Na Karti Tarathi Mane Adgo Adgo
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal
Ho Ho Ho Vahli Kajal Ho Vahli Kajal
Ho Pyari Kajal Rupadi Kajal
Hay Pakit Ma Rakhu Chu Kaju Taro Photo
Akhi Duniya Ma Taro Ashiq Chu Moto
Ho Ho Ho Tara Mara Prem Jevo Jade Na Joto
Maro A Prem Joje Pade Na Khoto
Dil Che Ghayal Ghayal O Mari Kajal
Dil Che Ghayal Ghayal O Mari Kajal
He Tari Papan Na Palkaro
Mara Dil Ma Kare Dhabkaro
Janu Tu To Che Mara Kadja Kero Katko
Katko
Hay Kajal Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Ho Mari Kajal Ha
Ho Ho Ho Kajal Kajal Ho Vahli Kajal
Ho Pyari Kajal Ho Mari Kajal
Ho Kajal Kajal Mari Kajal
Ho Vahli Kajal O Mari Kajal….
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો મારી કાજલ
હો મારી કાજલ
હેય કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ
હો તું છે મારા દલડા ની રાણી
તું તો મારા દિલ મા સમાણી
હે તું છે મારા દલડા ની રોણી
તું તો મારા દિલ મા સમાણી હા
હે તારી અણિયાળી આંખ નો મટકો
તારી પતલી કમર નો લટકો
હે મારા દિલ મા મારી ગઈ ૪૪૦ નો ઝટકો
ઝટકો ઝટકો
હો કાજલ કાજલ મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ હા
હો હો હો કાજલ કાજલ હો મારી કાજલ
મારી પ્યારી કાજલ
મારી વહાલી કાજલ હા
હો ભર રે જવાની તારી સુંદર છે કાયા
તારા આ પ્રેમ ની લાગી છે માયા
છાનો માનો હું તને દેખ્યા કરું છું
તારી કસમ તારા ઉપર મારુ છું
વર્ષે બાદલ બાદલ ઓ મારી કાજલ
વર્ષે બાદલ બાદલ ઓ મારી કાજલ
હે તને ભરાવુ ઘર ના પોણી
મારા દિલ ની બનાવુ તને રોણી
તને મારી કસમ ના કરતી તારાથી મને અળગો અળગો
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ
હો હો હો વહાલી કાજલ હો વહાલી કાજલ
હો પ્યારી કાજલ રૂપાળી કાજલ…
હાય પાકીટ મા રાખું છું કાજુ તારો ફોટો
આખી દુનિયા મા તારો આશિક છું મોટો
હો હો હો તારા મારા પ્રેમ જેવો જડે ના જોટો
મારો આ પ્રેમ જોજે પડે ના ખોટો
દિલ છે ઘાયલ ઘાયલ ઓ મારી કાજલ
દિલ છે ઘાયલ ઘાયલ ઓ મારી કાજલ
હે તારી પાપણ ના પલકારો
મારા દિલ મા કરે ધબકારો
જાનુ તું તો છે મારા કાળજા કેરો કટકો
કટકો
હે કાજલ કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ હો મારી કાજલ હા
હો હો હો કાજલ કાજલ હો વહાલી કાજલ
હો પ્યારી કાજલ હો મારી કાજલ
હો કાજલ કાજલ મારી કાજલ
હો વહાલી કાજલ ઓ મારી કાજલ.કાજલ કાજલ…