Malso To Maja Aavse Lyrics – Rakesh Barot

Malsho To Maja Aavshe is a Gujarati Love Song sung by Rakesh Barot. Rakesh Barot & Chini Raval featuring this song. Gamar Rabari & Harjit Panesar had written the Lyrics of the song Malso Toh Maja Aavse & Ravi, Rahul composed the music of this song. This song was directed by Annu Patel & produced by Sanjay Patel.

Song Malsho To Maja Aavshe
Singer Rakesh Barot
Lyrics Gemar Rabari, Harjit Panesar
Music Ravi-Rahul
Artist Rakesh Barot, Chini Raval

Ek Vaar Malsho Toh Dil Ma Prem Jagse
Mulakat karsho toh dil tamaru lagse
ho Ek Vaar Malsho Toh Dil Ma Prem Jagse

Mulakat karsho toh dil tamaru lagse
Malso toh Prem Ni mausam jamse
Malsho toh maza aavse
Malsho toh maza aavse

Tame malsho toh maza aavshe
Malsho toh maza aavshe
Ek Vaar Malsho Toh Dil Ma Prem Jagshe
Mulakat karsho toh dil tamaru lagshe

Pari parlok nee lago cho tame
Haso cho tame toh amne baahu gaamo cho tame
Dil maaa amara Ava vasi Gaya tame
Joya tamne to jota rahi Gaya ame

Bechen Thai jasho tamne jarhee nahi favse
Malsho toh maza aavse (4)

Ek Vaar Malsho Toh Dil Ma Prem Jagshe
Mulakat karsho toh dil tamaru lagshe

Khushbu mahakavo aava ful cho tame
Tamari adaona diwana ame
Mara AA dil nee dhakan tame
Wayada Na karta pan maljo tame
Amne malya pachi tamne chein Na re aavshe

Malsho toh maza aavshe (3)
Tame malsho toh maza aavshe

Ek Vaar Malsho Toh Dil Ma Prem Jagshe
Mulakat karsho toh dil tamaru lagshe

Malsho toh Prem Ni mausam jamshe

Malsho toh maza aavse
Malsho toh maza aavshe
Tame malsho toh maza aavshe
Malsho toh maza aavshe

Aaj ratre Elis bridge per hu tamari rah Joes
Malsho toh maza aavse

એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે
મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે
હો એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે
મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે

મળશો તો પ્રેમ ની મૌસમ જામશે
મલ્સો તો મજા આવશે
મલ્સો તો મજા આવશે

તમે મળશો તો મજા આવશે
મળશો તો મજા આવશે
એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે
મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે

પરી પરલોક ની લાગો સો તમે
હસો છો તમે તો બહુ ગમો છો તમે
દિલ માં અમારા એવા વસી ગયા તમે
જોયા તમને તો જોતા રહી ગયા અમે

બેચેન થઇ જાસો તમને જરી નઈ ફાવસે
મળશો તો મજા આવશે
મળશો તો મજા આવશે
મળશો તો મજા આવશે
મળશો તો મજા આવશે

એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે
મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે

ખુશ્બૂ મહેકાવો એવા ફૂલ છો તમે
તમારી અદાઓના દીવાના અમે
મારા આ દિલ ની ધડકન તમે
વાયદા ના કરતા પણ મળજો તમે
અમને મળ્યા પસી તમને ચેન ના રે આવશે

મળશો તો મજા આવશે
તમે મળશો તો મજા આવશે

એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે
મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે

મળશો તો પ્રેમ ની મૌસમ જામશે

મળશો તો મજા આવશે
મળશો તો મજા આવશે
તમે મળશો તો મજા આવશે
મળશો તો મજા આવશે

આજે રાત્રે એલિસ બ્રીડઝ પર હું તમારી રાહ જોઇશ
મલ્સો તો મજા આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *