Mane Roto Melyo Lyrics – Aakash Thakor

MANE ROTO MELYO LYRICS IN GUJARATI: મને રોતો મેલ્યો, The song is sung by Aakash Thakor and released by Jigar Studio label. "MANE ROTO MELYO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this song is picturised on Janak Zala, Kinjal Patel and Jeet Gadhavi.

Song Mane Roto Melyo
Singer Aakash Thakor
Lyrics Rajan Rayka, Dhaval Motan
Music Director Jitu Prajapati

Man roto melyo..man roto melyo
Man roto melyo..man roto melyo
Te chhodyo maro haath
Mu roto rahyo aakhi raat
Ho naa hobhri maari vaat
Mu royo aakhi raat

He kone karsu dil ni vaato
No hamjayo taaro iraado
He kone karsu dil ni vaato
No hamjayo taaro iraado

Man roto melyo..man roto melyo
Man roto melyo..man roto melyo

He taaro chhuti gayo saath
Mu royo aakhi raat
He te chhodyo maaro haath
Mu roto rahyo aakhi raat…

Shoni shoni tu ramat rami
Ae vaat jaanu mane no gami
Ho maara prem maa shu aavi khomi
Jaa jaaa jaanu ore haromi

He nathi non chakdi bara
Cham kom karosho kara
Nathi non chakdi bara
Cham kom karosho kara

Man roto melyo..man roto melyo
Man roto melyo..man roto melyo

He taari bahu joi vaat
Pachhi royo aakhi raat
Te chhodyo maaro haath
Mu royo aakhi raat

Ho gher gher haiye maati naa chula
Taara prem maa padya ame bhulaa
Ho maari haare tame laine abola
Bija haare faro chho khulam khulla

He taara jevi choy naa joi
Dahda kaadhu roi roi
Taara jevi choy naa joi
Dahda kaadhu roi roi

Man roto melyo..man roto melyo
Man roto melyo..man roto melyo

He mane bahu lagyo aaghaat
Mu royo aakhi raat
He te chhodyo maaro haath
Mu royo aakhi raat

Ae kone karshu dilni vaato
No hamjayo taaro iraado
Ae kone karshu dilni vaato
No hamjayo taaro iraado

Man roto melyo..man roto melyo
Man roto melyo..man roto melyo

O te chhodyo maaro haath
Mu royo aakhi raat
He naa hobhrio maari vaat

Mu royo aakhi raat

Ho nathi aavto vishwas
Ke tu aavis maari paas…

મન રોતો મેલ્યો..મન રોતો મેલ્યો
મન રોતો મેલ્યો..મન રોતો મેલ્યો
તે છોડ્યો મારો હાથ
મુ રોતો આખી રાત
હો ના હોભળી મારી વાત
મુ રોયો આખી રાત

હે કોને કરશુ દિલની વાતો
નો હમજાયોં તારો ઈરાદો
હે કોને કરશુ દિલની વાતો
નો હમજાયોં તારો ઈરાદો

મન રોતો મેલ્યો..મન રોતો મેલ્યો
મન રોતો મેલ્યો ..મન રોતો મેલ્યો

હે તારો છૂટી ગયો સાથ
મુ રોયો આખી રાત
હે તે છોડ્યો મારો હાથ
મુ રોતો રહ્યો આખી રાત

શોની શોની તું રમત રમી
એ વાત જાનુ મને નો ગમી
હો મારા પ્રેમ ના શું આવી ખોમી
જા જા જાનુ ઓરે હરોમી

હે નથી નોન ચકડી બાળા
ચમ કોમ કરોશો કાળા
નથી નોન ચકડી બાળા
ચમ કોમ કરોશો કાળા

મન રોતો મેલ્યો..મન રોતો મેલ્યો
મન રોતો મેલ્યો..મન રોતો મેલ્યો

હે તારી બહુ જોઈ વાટ
પછી રોયો આખી રાત
તે છોડ્યો મારો હાથ
મુ રોયો આખી રાત

હો ઘેર ઘેર હૈયે માટી ના ચૂલા
તારા પ્રેમ માં પડ્યા અમે ભૂલા
હો મારી હારે તમે લઈને અબોલા
બીજા હારે ફરો છો ખુલ્લમ ખુલ્લા

હે તારા જેવી ચોય ના જોઈ
દાડા કાઢું રોઈ રોઈ
તારા જેવી ચોય ના જોઈ
દાડા કાઢું રોઈ રોઈ

મન રોતો મેલ્યો…મન રોતો મેલ્યો
મન રોતો મેલ્યો ..મન રોતો મેલ્યો

હે મને બહુ લાગ્યો આઘાત
મુ રોયો આખી રાત
હે તે છોડ્યો મારો હાથ
મુ રોયો આખી રાત

એ કોને કરશું દિલની વાતો
નો હમજાયોં તારો ઈરાદો
એ કોને કરશું દિલની વાતો
નો હમજાયોં તારો ઈરાદો

 
ઓ તે છોડ્યો મારો હાથ
મુ રોયો આખી રાત
હે ના હોભળી મારી વાત
મુ રોયો આખી રાત

હો નથી આવતો વિશ્વાસ
કે તું આવીશ મારી પાસ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *