Mara Ram Ne Khabar Lyrics – Jignesh Barot
MARA RAM NE KHABAR LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati label. The music of the song is composed by Ravi-Rahul, while the lyrics of "Mara Ram Ne Khabar" are penned by Harjit Panesar. The music video of the Gujarati track features Jignesh Barot, Shruti Koshiya and Ridhi Bengoli.
Song | Mara Ram Ne Khabar |
Singer | Jignesh Barot |
Music Director | Ravi-Rahul |
Lyrics | Harjit Panesar |
Ae taaru ne maaru shu thase
Aeto mara rom ne khabar
Ae fari bhera thai shu re kyare
Aeto maara rom ne khabar
He taara maara haacha prem ne,
Jaane koni laagi re najar
Taara maara haacha prem ne,
Jaane koni laagi re najar
Taaru ne maaru shu thase
Ae taaru ne maaru shu re thase
Aeto maara rom ne khabar
Ho fari bhera thai shu re kyare
Aeto maara rom ne khaba…
Hamje naa koi dilno re naato
Ho ho aapna prem ne koi naa re hamje
Tane mane bhera joi duniya cham bare
Have pela jevi vaato kyare thaase naa khabar
Pela jevi vaato kyare thaase naa khabar
Taaru ne maaru shu thaase
Ae taaru ne maaru shu thaase
Aeto maara rom ne khabar
Are fari bhera thai shu re kyare
Aeto mara rom ne khabar…
Taara maara prem ni veri banise
Ho..ho..ho hu shu dilne tu dilno dhabkaro
Janmo janam no se saath taaro maaro
Ho aato kudrate jone karyo chhe kaher
Aato kudrate jone karyo chhe kaher
Taaru ne maaru shu thaase
Ae taaru ne maaru shu thaase
Aeto maara rom ne khabar
Fari bhera thai shu re kyare
Aeto maara rom ne khabar
Ho taaru ne maaru shu thaase
Aeto maara rom ne khabar
Ho fari bhera thai shu re kyare
Aeto maara rom ne khabar…
એ તારું ને મારું શું થાશે
એતો મારા રોમ ને ખબર
એ ફરી ભેળા થઈ શુ રે ક્યારે
એતો મારા રોમ ને ખબર
હે તારા મારા હાચા પ્રેમ ને,
જાને કોની લાગી રે નજર
તારા મારા હાચા પ્રેમ ને,
જાને કોની લાગી રે નજર
તારું ને મારું શું થાશે
એ તારું ને મારું શું થાશે
એતો મારા રોમ ને ખબર
હો ફરી ભેળા થઈશુ રે ક્યારે
એતો મારા રોમ ને ખબર…
હમજે ના કોઈ દિલનો રે નાતો
હો હો આપણા પ્રેમ ને કોઈ ના રે હમજે
તને મને ભેળા જોઈ દુનિયા ચમ બળે
હવે પેલા જેવી વાતો ક્યારે થાશે ના ખબર
પેલા જેવી વાતો ક્યારે થાશે ના ખબર
તારું ને મારું શું થાશે
એ તારું ને મારું શું થાશે
એતો મારા રોમ ને ખબર
અરે ફરી ભેળા થઈ શુ રે ક્યારે
એતો મારા રોમ ને ખબર…
તારા મારા પ્રેમ ની વેરી બનીસે
હો..હો..હો હું શું દિલને તું દિલનો ધબકારો
જન્મો જનમ નો સે સાથ તારો મારો
હો આતો કુદરત જોને કર્યો છે કહેર
આતો કુદરત જોને કર્યો છે કહેર
તારું ને મારું શું થાશે
એ તારું ને મારું શું થાશે
એતો મારા રોમ ને ખબર
ફરી ભેળા થઈ શુ રે ક્યારે
એતો મારા રોમ ને ખબર
હો તારું ને મારું શું થાશે
એતો મારા રોમ ને ખબર
હો ફરી ભેળા થઈ શુ રે ક્યારે
એતો મારા રોમ ને ખબર…