Mulakat Lyrics – Jignesh Barot (Kaviraj)

 New Mulakat Gujarati Sad Song sung by Jignesh Barot (Kaviraj). Gujarati Mulakat Song Lyrics written by Ketan Barot. Jignesh Kaviraj Mulakat Song produced by Dhaval Kapadiya, Directed by Ravi Patel & Music also composed by Dhaval Kapadiya.

Song Mulakat
Singer Jignesh Barot
Music Dhaval Kapadiya
Lyrics Ketan Barot

હો.. વાતો મુલાકાતો ને યાદ કરી રોઉં 
હો…હો..
હો.. વાતો મુલાકાતો ને યાદ કરી રોઉં
 
તારી ગલીઓમાં હું ધારી ધારી જોઉં 
હો… આંખો કરતાંય આંસુ થઇ ગયું છે મોટું 
 
કૂદરતે મારી હારે કર્યું બઉ ખોટું 
હો તારી યાદ માને યાદમાં હું રડતો રહું 
હો તારી યાદ માને યાદમાં હું રડતો રહું 
 
વાતો મુલાકાતો ને યાદ કરી રોઉં 
તારી ગલીઓમાં હું ધારી ધારી જોઉં 
 
હો..આંખો બંધ કરું તો નજરે તું આવે 
ખાવા-પીવાનું મને જરાય ના ભાવે 
 
હો ..હો.. તારા વિના તો મને ચેન નાય આવે
એકલો થઈને ફરું 
મને ક્યાંય ના ફાવે 
 
હો.. ખબર નથી પડતી આવે તને ક્યાં ગોતું  
તારા વિના તો મને કાંઈ નઈ જોતું
 
તારી યાદમાને યાદમાં હું રડતો રહું 
હો..હો.. તારી યાદ માને યાદમાં હું રડતો રહું 
 
વાતો મુલાકાતો ને યાદ કરી રોઉં
તારી ગલીઓમાં હું ધારી ધારી જોઉં 
 
હો.. કાઢી તે મજાકમાં પ્રેમની રે વાતો 
દિલમાં છે ગામ તારી જુદાઈના લાખો 
 
હો..હો.. વીતી ગયા દાડા ઘણી વીતી ગઈ રાતો 
ભૂલી ગયા હસો એવો વેમ મને થાતો 
 
હો.. તારી મારી વાતો કદી કોઈને ના કઉં 
કાલે કદાચ હું રઉં ના રઉં 
 
હો.. તારી યાદ માને યાદમાં હું રડતો રહું 
વાતો મુલાકાતો ને યાદ કરી રોઉં
તારી ગલીઓમાં હું ધારી ધારી જોઉં 
 
 તારી યાદ માને યાદમાં હું રડતો રહું 
 તારી યાદ માને યાદમાં હું રડતો રહું  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *