Naki Maru Vavajodu Aave Lyrics-Kaushik Bharwad
Koi Na Baap Nu Na Mane E Naki Maru Vavajodu Aave is a Gujarati Friendship Song sung by Kaushik Bharwad. Sunil Thakor Racheda composed music & Sahar Rabari, Pintu Bharwad, Anil Mir has written the Lyrics of this song.This song features Pravin Dangar.
Song | Naki Maru Vavajodu Aave |
Singer | Kaushik Bharwad |
Actor | Pravin Dangar |
Lyrics | Sahar Rabari, Pintu Bharwad, Anil Mir |
Music | Sunil Thakor Racheda |
એ બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
એ બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
એ કોઈ ના બાપ નું નો માને
એ નક્કી મારુ વાવાજોડું આવે
એ બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
એ કોઈ ના બાપ નું નો માને
એ નક્કી મારુ વાવાજોડું આવે…
એ દુશ્મન હોય ભલે પાનસો હજાર મા
લડી લેય ભાઈ મારો એકલો બજાર મા
દુશ્મન હોય ભલે પાનસો હજાર મા
લડી લેય ભાઈ મારો એકલો બજાર મા
એ બજાર મા આવે એ ટોળા વીંધતો આવે
બજાર મા આવે એ ટોળા વીંધતો આવે
એ કોઈ ના બાપ નું નો માને
એ નક્કી મારુ વાવાજોડું આવે ભાઈ મારો
એ કોઈ નું કેવું ઈ નો માને એ નક્કી મારુ વાવાજોડું આવે આવે
એ નક્કી મારુ વાવાજોડું આવે…
હો ભયલુ ની અદા એના ફોટા ને વીડિયો મા
ગમે તે આઈડી ખોલો લાઈક ઓ મિલિયન મા
હો હો હો હલાવી નાખે બજાર ફેસબુક ઇન્સ્ટા નું
સ્ટોરી સ્ટેટ્સ મા હાલે વનવે મારા વાહલા નું
એ કરી ને બતાવે ના બોલી ને બગાડે
જેવો સમય એવા તેવર દેખાડે
કરી ને બતાવે ના બોલી ને બગાડે
જેવો સમય એવા તેવરો દેખાડે…
એ બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
એ કોઈ ના બાપ નું નો માને
એ નક્કી મારુ વાવાજોડું આવે
એ કોઈ નું કેવું ઈ નો માને એ નક્કી મારુ વાવાજોડું આવે
એ નક્કી મારુ વાવાજોડું આવે
હો આપ મરજી ના માલીક પસંદ નથી ગુલામી
જ્યાં પડે ત્યાં સમજો જીત હોય પાકી
હો હો હો મોઢે કરે વા અને પાછળ કરે ઘા
નહિ મળે કોઈ દી જોવા એના લોહી મા…
એ જિન્દગી જીવે ભાઇ ખુલ્લી કિતાબ થી
તાકત હોય એ વાંચી લે હિમ્મત થી
જિન્દગી જીવે ભાઇ ખુલ્લી કિતાબ થી
તાકત હોય એ વાંચી લે હિમ્મત થી
એ બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
બજાર મા આવે
એ ટોળા વીંધતો આવે
એ કોઈ ના બાપ નું નો માને ભાઈ નક્કી મારુ વાવાજોડું આવે
એ કોઈ નું કેવું ઈ નો માને એ નક્કી મારો જીગરજાન આવે તો હા ભલે
એ નક્કી મારુ વાવાજોડું આવે….