Pela Tame Bhuli Gaya Pachhi Ame Bhuli Gaya Lyrics – Jignesh Barot
PELA TAME BHULI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot under Jigar Studio label. This Gujarati song was composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this song stars Jignesh Barot, Chhaya Thakor, Nirav Brahmbhatt and Krishna Zala.
Song | Pela Tame Bhuli Gaya Pachhi Ame Bhuli Gaya |
Singer | Jignesh Barot |
Music Director | Jitu Prajapati |
Lyrics | Dhaval Motan, Rajan Rayka |
Ho dil todyu chhe dosh kone devo
Dil todyu chhe dosh kone devo
Ho pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Ho guno karyo chhe mathe kone levo
Guno karyo chhe mathe kone levo
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Ho ghana divaso pachhi same aaya
Ame hasya pan tame na bolaya
Tame na bolaya
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Ho dil todyu chhe dosh kone devo
Guno karyo chhe mathe kone levo
Ho pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Vat ame tari joi, vaat ame tari joi
Ho tu kya chhe shu kare kyare aavashe
Samachar na malya koi, samachar na madya koi
Ho shu re vicharyutu shu aa thai gayu
Tari mari vachche koi triju aavi gayu
Triju aavi gayu
Ho pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Ho dil todyu chhe dosh kone devo
Guno karyo chhe mathe kone levo
Ho pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya…
Pela hasta sikhvadyu, pachhi rota sikhvadyu
Ho tu bhuli gayi toye khotu na lagadyu
Aankho unghati rahi, dil ne re jagadyu
Ho bewafa ni pan hoy ek surat
Manasma khot hoy shu kare kudarat
Shu kare kudarat
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Ho dil todyu chhe dosh kone devo
Dil todyu chhe dosh kone devo
Ho pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya…
Dil todyu chhe dosh kone devo
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Pela tame bhuli gya ne pachhi ame bhuli gya
Pela tame bhuli gya pachhi ame bhuli gya.
હો દિલ તોડ્યું છે દોષ કોને દેવો
દિલ તોડ્યું છે દોષ કોને દેવો
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
હો ગુનો કર્યો છે માથે કોને લેવો
ગુનો કર્યો છે માથે કોને લેવો
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા…
અમે હસ્યા પણ તમે ના બોલાયા
તમે ના બોલાયા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
હો દિલ તોડ્યું છે દોષ કોને દેવો
ગુનો કર્યો છે માથે કોને લેવો
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
હો લગનની તારીખની છેલ્લી સાંજ સુધી
વાટ અમે તારી જોઈ, વાટ અમે તારી જોઈ
હો તું ક્યાં છે શું કરે ક્યારે આવશે
સમાચાર ના મળ્યા કોઈ, સમાચાર ના મળ્યા કોઈ…
તારી મારી વચ્ચે કોઈ ત્રીજું આવી ગયું
ત્રીજું આવી ગયું
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
હો દિલ તોડ્યું છે દોષ કોને દેવો
ગુનો કર્યો છે માથે કોને લેવો
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા…
પેલા હસતા શીખવાડ્યું, પછી રોતા શીખવાડ્યું
હો તું ભૂલી ગઈ તોયે ખોટું ના લગાડ્યું
આંખો ઊંઘતી રહી, દિલ ને રે જગાડ્યું
હો બેવફા ની પણ હોય એક સુરત
માણસ માં ખોટ હોય શું કરે કુદરત
શું કરે કુદરત
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
હો દિલ તોડ્યું છે દોષ કોને દેવો
દિલ તોડ્યું છે દોષ કોને દેવો
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા…
દિલ તોડ્યું છે દોષ કોને દેવો
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભૂલી ગ્યા
પેલા તમે ભૂલી ગ્યા પછી અમે ભૂલી ગ્યા….