Radha Ne Shyam Mali Jase Lyrics

Radha Ne Shyam Mali Jase Gujarati Garba Song sung by Sachin Sanghvi & Shruti Pathak. This Garba based on Radha or Krishna Love. Bhargav Purohit was a Lyrics writter of Song Radha Ne Shyam Mali Jashe. Aaj Pritam Ne Prit Mali Jase Song composed by Sachin-Jigar. Romil Ved was a music production head of song Radha Ne Shyam Mali Jashe. Radha Ne Shyam Mali Jase Song composer Sachin & Jigar was duo of music composer. The composed many songs music. Sachin & Jigar full name are Sachin Sanghvi & Jigar Saraiya. They also compose Hindi, Gujarati Song & Gujarati Garba.

Song Radha Ne Shyam Mali Jase
Singer Sachin Sanghvi & Shruti Pathak
Lyrics Bhargav Purohit
Music Production Head Romil Ved

Ke  Aaje Pritam Ne Preet Mali Jaashe Tu Jo (2)
Radha ‘ne Shyam Mali Jaashe Tu Jo 
Radha Ne Shyam Mali Jaashe……
 
Jamuna Kaathe Raase Rame 
Kanudo Ne Radha 
Jove Aakhu Gaam Jone 
Meli Kaam Aadha (2)
Morli Na Sur Suni 
Saan Bhaan Bhuli Jaay 
Gokilyu Gaam Aakhu Ghelu
Raas Keri Ramjhat Ma
Sahu Aaje Jhuli Jaay 
Nathi Aaje Baad Rehvu Sehlu 
Ke Kaano Khud Sudh Budh Bhuli Jaashe Re Jo 
Ke Radha Tyaare Man Maahi Jadi Jaashe Re Jo 
Radha ‘ne Shyam Mali Jaashe Tu Jo 
Radha Ne Shyam Mali Jaashe 
 
Preet Ne Navi Reet Mali Jaashe Re Jo 
Aaje Sargam Ne Geet Mali Jaashe Re Jo 
Radha Ne Shyam Mali Jaashe Tu Jo 
Radha Ne Shyam Mali Jaashe …….
 
Jamuna Kaathe Raase Rame 
Kanudo Ne Radha 
Jove Aakhu Gaam Jone 
Meli Kaam Aadha (2)

કે આજ પ્રિતમ ને પ્રીત
મળી જાશે તું જો ઓ…(2)
રાધા ને શ્યામ મળી જાશે તું જો
તું જો… રાધા ને શ્યામ મળી જાશે
 
હો.. હો ઓ.. ઓ હો ઓ હો..
 
કે આજ પ્રિતમ ને પ્રીત
મળી જાશે તું જો ઓ… (2)
રાધા ને શ્યામ મળી જાશે તું જો
તું જો.. રાધા ને શ્યામ મળી જાશે
 
જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા
જોવે આખું ગામ જો ને, મેલી કામ આઘા…(2)
 
મોરલી ના સૂર સુણી સાન, ભાન ભૂલી જાય
ગોકુલિયું ગામ થાય ઘેલું
રાસ કેરી રમજટ માં સહુ આજે ઝૂલી જાય
નથી આજે બાદ રેહવું સેહલુ
 
કે કાનો ખુદ સુદ બુદ ભૂલી ભૂલી જશે તું જો
કે રાધા ક્યારે વન માહિ જડી જશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો
તું જો.. રાધા ને શ્યામ મળી જાશે
કે પ્રીત ને નવી રીત મળી જાશે તું જો
આજ સરગમ ને ગીત મળી જાશે તું જો
 
રાધા ને શ્યામ મળી જાશે તું જો
તું જો.. રાધા ને શ્યામ મળી જાશે
જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા
જોવે આખું ગામ જો ને, મેલી કામ આઘા…(2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *