Sacho Hato Prem Lyrics – Kajal Maheriya

SACHO HATO PREM LYRICS IN GUJARATI: Sacho Hato Prem (સાચો હતો પ્રેમ) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Studio Saraswati Official. The song is composed by Ravi-Rahul, with lyrics written by Mitesh Barot. The music video of the song features Yuvraj Suvada and Yashvi Patel.
Song Sacho Hato Prem
Singer Kajal Maheriya
Music Director Ravi-Rahul
Lyrics Mitesh Barot

Ho same mado to odkhan jara rakhjo
Ho same mado to odkhan jara rakhjo
Same mado to odkhan jara rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo

Ho nazar made to jara sanu sanu takjo
Nazar made to jara sanu sanu takjo
Karyo hato prem ae vaat yaad rakhjo

Ho lekh ma lakhai kevi re judai
Aankho chalkai thai pad ma parai
Ho same mado to odkhan jara rakhjo
Same mado to odkhan jara rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo

Ho tari ne mari aa prem kahani
Bhale rahi duniya thi aeto ajani
Ho yaad rakhjo aevi mithi mulakato
Kari hati sathe prem ni je vaato
Jarur pade to aa jiv pan mangajo

Ho jarur pade to aa jiv pan mangajo
Jarur pade to aa jiv pan mangajo
Karyo hato prem ae vaat yaad rakhjo
Ho same mado to odkhan jara rakhjo
Same mado to odkhan jara rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo

Ho dilna mandirma puja tari karshu
Yaadma tari roj jurijuri marshu
Ho jova mukhdu taru din rat tarshu
Kone khabar have kyare tamne madshu
Kyare tamne madsu

Ho mot no mara maljo jara rakhjo
Ho oo mot no mara maljo jara rakhjo
Mot no mara maljo jara rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo

Ho same mado to odkhan jara rakhjo
Same mado to odkhan jara rakhjo
Karyo hato prem ae vaat yaad rakhjo
Ho karyo hato prem ae vaat yaad rakhjo
Ho sacho hato prem ae vaat yaad rakhajo.

હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો
હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો
સામે મળો તો ઓળખાણ જરા રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો

હો નઝર મળે તો જરા સાનુ સાનુ તાકજો
નઝર મળે તો જરા સાનુ સાનુ તાકજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો

હો લેખ માં લખાઈ કેવી રે જુદાઈ
આંખો છલકાઈ થઇ પળ માં પરાઈ
હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો
સામે મળો તો ઓળખાણ જરા રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો

હો તારી ને મારી આ પ્રેમ કહાની
ભલે રહી દુનિયા થી એતો અજાણી
હો યાદ રાખજો એવી મીઠી મુલાકાતો
કરી હતી સાથે પ્રેમ ની જે વાતો
જરૂર પડે તો આ જીવ પણ માંગજો

હો જરૂર પડે તો આ જીવ પણ માંગજો
જરૂર પડે તો આ જીવ પણ માંગજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો
સામે મળો તો ઓળખાણ જરા રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો

હો દિલના મંદિરમાં પૂજા તારી કરશુ
યાદમાં તારી રોજ ઝૂરી ઝૂરી મરશું
હો જોવા મુખડું તારું દિન રાત તરશું
કોને ખબર હવે ક્યારે તમને મળશુ
ક્યારે તમને મળશુ

હો મોત નો મારા મલાજો જરા રાખજો
હો ઓ મોત નો મારા મલાજો જરા રાખજો
મોત નો મારા મલાજો જરા રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો

હો સામે મળો તો ઓળખાણ જરા રાખજો
સામે મળો તો ઓળખાણ જરા રાખજો
કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો
હો સાચો હતો પ્રેમ એ વાત યાદ રાખજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *