Samay Male To Mara Hal Pusi Lejo Lyrics- Kajal Maheriya
Samay Made To is Gujarati Sad Song sung by Kajal Maheriya. And Harjit Panesar wrote the Lyrics. Rahul & Ravi has composed music for this song. Yuvraj Suvada, Neha Suthar, Yashvi Patel, Ratilal, Shardaben are featuring in this song.
Song | Samay Made To |
Singer | KAJAL MAHRIYA |
Lyrics | Harjit Panesar |
Music | Rahul - Ravi |
Radti Mari Aankh na Aasu Luchi Dejo. . .
Radti Mari Aankh na Aasu Luchi Dejo (2)
Samay Made To Mara Hal Puchi Lejo. . . (2)
Divso Kem Kadhiye Aavine Joy Lejo (2)
Samay Made To Mara Hal Puchi Lejo. . .
Hal Puchi Lejo. . .
Hal Puchi Lejo Mara Hal Puchi Lejo. . .
Tame Karya Che Sitam Ae Bhuli No Jata
Bhogavu Chu Aaj Ae Tamari Che Khata
Tame Karya Che Sitam Ae Bhuli No Jata
Bhogavu Chu Aaj Ae Tamari Che Khata
Vakhat Viti Jase. . .
Vakhat Viti Jase Ek Var Mali Lejo
Vakhat Viti Jase Ek Var Mali Lejo
Samay Made To Mara Hal Puchi Lejo. . .
Samay Made To Mara Hal Puchi Lejo. . .
Hal Puchi Lejo. . .
Hal Puchi Lejo Mara Hal Puchi Lejo. . .
Ishq Na Safar Ma Hare Thaki Re Gya
Himmat Nathi Rayi Ke Tuti Re Gya
Ishq Na Safar Ma Hare Thaki Re Gya
Himmat Nathi Rayi Ke Tuti Re Gya
Juri Juri Jone. . .
Juri Juri Jone Nikde Aamari Rato
Juri Juri Jone Nikde Aamari Rato
Samay Made To Mara Hal Puchi Lejo. . .
Samay Made To Mara Hal Puchi Lejo. . .
Radti Mari Aankh Na Aasu Luchi Dejo
Radti Mari Aankh Na Aasu Luchi Dejo
Samay Made To Mara Hal Puchi Lejo. . . (4)
Hal Puchi Lejo. . .
Hal Puchi Lejo Mara Hal Puchi Lejo. . .
Samay Male To Mara Hal Puchi Lejo. . .
રડતી મારી આંખ ના આંસુ લુસી લેજો …..
રડતી મારી આંખ ના આંસુ લુસી લેજો (2)
સમય મળે તો મારા હાલ પુસી લેજો (2)
દિવસો કેમ કાઢીયે એ આવીને જોઈ લેજો (2)
સમય મળે તો મારા હાલ પુસી લેજો ……
હાલ પુસી લેજો ….
હાલ પુસી લેજો મારા હાલ પુસી લેજો
તમે કર્યા સે સિતમ એ ભૂલી નો જતા
ભોગવું સુ આજ એ તમારી છે ખતા..
તમે કર્યા સે સિતમ એ ભૂલી નો જતા
ભોગવું સુ આજ એ તમારી છે ખતા..
વખત વીતી જાશે …
વખત વીતી જાશે એક વાર મળી લેજો
વખત વીતી જાશે એક વાર મળી લેજો
સમય મળે તો મારા હાલ પુસી લેજો (2)
હાલ પુસી લેજો ….
હાલ પુસી લેજો મારા હાલ પુસી લેજો
ઇશક ના સફર માં હારે થાકી રે ગયા
હિંમત નથી રૈ કે તૂટી રે ગયા
ઇશક ના સફર માં હારે થાકી રે ગયા
હિંમત નથી રૈ કે તૂટી રે ગયા
જુરી જુરી જોને …
જુરી જુરી જોને નીકળે અમારી રાતો (2)
સમય મળે તો મારા હાલ પુસી લેજો (2)
રડતી મારી આંખ ના આંસુ લુસી લેજો (2)
સમય મળે તો મારા હાલ પુસી લેજો (4)
હાલ પુસી લેજો ….
હાલ પુસી લેજો મારા હાલ પુસી લેજો
સમય મળે તો મારા હાલ પુસી લેજો