Sonal Samrath Sarkar Chhe Lyrics – Jignesh Barot
SONAL SAMRATH SARKAR CHHE LYRICS IN GUJARATI: સોનલ સમરથ સરકાર છે, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Sagardan Gadhvi and released by Jignesh Barot label. "SONAL SAMRATH SARKAR CHHE" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul, with lyrics written by Kavi Kedan
Song | Sonal Samrath Sarkar Chhe |
Singer | Jignesh Barot |
Lyrics | Kavi Kedan |
Music Director | Ravi-Rahul |
He maa he maa he maa ho maa
He madhade besi sonal maa
Sonal mari samrath sarkar chhe
He aayal chhe amaro aadhar
Sonal mari samrath sarkar chhe
Ae samrath sarkar mari sonal maane bap chhe
Samrath sarkar mari sonal maane bap chhe…
Sonal mari samrath sarkar chhe
He aayal taro aek chhe aadhar
Sonal mari samrath sarkar chhe
He vahmi vela ne vahmi re vatma
Divas lage doyla koi natu sangathma
Ho kone jaine kaheva e mandana orat
Kon jane daldane aeva ame kholta
He hukamni hakdar mari sonal maa ne baap chhe
Hukamni hakdar mari sonal maa ne baap chhe…
Sonal mari samrath sarkar chhe
He aayal amaro aadhar
Sonal mari samrath sarkar chhe
Chhoru na aek ja sade sonal kayam sabadi
Bhidu bhagvane maa veleri aavati
Ho kavi kedan ke aek taro asharo
Tara bharose hu to dagla re mandto…
Korat kirtar mare sonal maa ne bap chhe
He madhade besi sonal maa
Sonal mari samrath sarkar chhe
He aayal chhe maro aadhar
Sonal mari samrath sarkar chhe
Sonal samrath sarkar chhe
Sonal samrath sarkar chhe
Sonal samrath sarkar chhe.
હે માં હે માં હે માં હો માં
હે મઢડે બેસી સોનલ માં
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ છે અમારો આધાર
સોનલ મારી સમરથ સરકાર છે
એ સમરથ સરકાર મારી સોનલ માં ને બાપ છે
સમરથ સરકાર મારી સોનલ માં ને બાપ છે…
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ તારો એક છે આધાર
સોનલ મારી સમરથ સરકાર છે
હે વહમી વેળા ને વહમી રે વાટમાં
દિવસ લાગે દોયલાં કોઈ નતું સંગાથમાં
હો કોને જઈને કહેવા ઈ મનડાંના ઓરતા
કોણ જાણે દલડાંને એવા અમે ખોળતા
હે હુકમની હકદાર મારી સોનલ માં ને બાપ છે
હુકમની હકદાર મારી સોનલ માં ને બાપ છે…
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ અમારો આધાર
સોનલ મારી સમરથ સરકાર છે
છોરું ના એક જ સાદે સોનલ કાયમ સાબદી
ભીડુ ભાંગવાને માં વેલેરી આવતી
હો કવિ કેદાન કે એક તારો આશરો
તારા ભરોસે હું તો ડગલાં રે માંડતો
હે કોરટ કિરતાર મારે સોનલ માં ને બાપ છે
કોરટ કિરતાર મારે સોનલ માં ને બાપ છે…
સોનલ મારી સમરથ સરકાર છે
સોનલ મારી સમરથ સરકાર છે
સોનલ સમરથ સરકાર છે
સોનલ સમરથ સરકાર છે
સોનલ સમરથ સરકાર છે.