Tame Aavso Tyare Hu Nahi Rahu Lyrics-Dhaval Barot
Tame Aavso Tyare Hu Nahi Rahu is Gujarati Sad Love Song sung by Dhaval Barot. Ravi & Rahul had composed music for this song. Tame Aavso Tyare Hu Nahi Rahu Song Lyrics written by Harjeet Panesar. This Song was direct by Mayur Mehta & Prodused by Sanjay Patel. This Song was recorrded by Navarang Studio. This song was featuring by Dhaval Barot,Neha Suthar,Paresh Sanghvi & Kamini Panchal.
Song | Tame Aavsho Tyare Hu Nahi Rahu |
Singer | Dhaval Barot |
Lyrics | Harjeet Panesar |
Artist | Dhaval Barot,Neha Suthar,Paresh Sanghvi,Kamini Panchal |
Producer | Sanjay Patel |
હો એવું ના થાય
કે બઉ મોડું થઇ જાય
હો હો એવું ના થાય
કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
હો એવું ના થાય
કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
હો થોડો સમય છે
હવે મારી પાસે
થોડો સમય છે
હવે મારી પાસે
એકવાર કઉ છું ફરી નઈ કહું
ઓ જયારે તમે આવશો
ત્યારે હું નહિ રહું
જયારે તમે આવશો
ત્યારે હું નહિ રહું
હો એવું ના થાય
કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
જોતા જોતા એ જાનું સમય વીતી જાય
હો રોવે સે આજ મારી આંખો
જોવે છે બસ તારી વાટો
હો હો હો ….
કેવી છે દિલની આ વાતો
ફરી નઈ થાય મુલાકાતો (મુલાકાતો 2)
હો મળશુ તો જાણસુ
હાલ છુંછે મારા
મળશુ તો જાણસુ
હાલ છુંછે મારા
આવી ને જોઈલો જોવા નહીં મળું
જયારે તમે આવશો
ત્યારે હું નહિ રહું
હો એવું ના થાય
કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
જોતા જોતા એ જાનું સમય વીતી જાય
હો ઘડી બે ઘડી નો વખ્ત મારો
વીતી જાશે સમય પછી તારો
હો હો હો ….
કરશો ન વાર હવે આવો
જાણી લેજો અંતરના ભાવો
હો કેવી અધૂરી મારા સમણાં ની રાતો
કેવી અધૂરી મારા દલડાની વાતો
જિંદગી ની મારી કહાની છું કહું
જયારે તમે આવશો
ત્યારે હું નહિ રહું
હો એવું ના થાય
કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
જોતા જોતા એ જાનું સમય વીતી જાય