Tu Chand Chhe Maro Lyrics – Kajal Dodiya

TU CHAND CHHE MARO LYRICS IN GUJARATI is recorded by Kajal Dodiya from Ekta Sound label. The music of the song is composed by Ravi-Rahul, while the lyrics of "Tu Chand Chhe Maro" are penned by Ramesh Patel (Manav). The music video of the Gujarati track features Jeet Pandey and Megha Parmar.

Song Tu Chand Chhe Maro
Singer Kajal Dodiya
Music Director Raci-Rahul
Lyrics Ramesh Patel

Tu chand chhe maro hu tari chakori
Tuj sangh badhi me to prit ni dori
Ha badhi prit ni dori
Tu dil ne re mara gayo chhe re chori
Tu dil ne re mara gayo chhe re chori
Tuj sangh badhi me to prit ni dori
Ha badhi prit ni dori
Tu chand chhe maro hu tari chakori

Dhire dhire mari zindgi ma aavje
Aavine tu sapna sajavje
Tu chhe mara dil ni dhadkan re
Lage maru bije na kaya maru man re
Tari re prit ma hu bani re diwani
Tari chhu tari thai ne huto rahvani
Tari chhu tari thai ne huto rahvani
Tu chand chhe maro hu tari chakori
Tu chand chhe maro hu tari chakori
Tuj sangh badhi me to prit ni dori
Ho badhi prit ni dori
Tu chand chhe maro hu tari chakori

Tu chhe mara jivan nu sangit re
Tu chhe mara manda kero meet re
Jag chhute rab ruthe na tute prit re
Gayi chhu sada prem na geet re
O magu hu saath taro janam-janamno
Valo lage mane sath sanam no
Valo lage mane sath sanam no
Tu chand chhe maro hu tari chakori
Tu chand chhe maro hu tari chakori
Tuj sangh badhi me to prit ni dori

Ha badhi prit ni dori
Tu dil ne re mara gayo chhe re chori
Tu dil ne re mara gayo chhe re chori
Tuj sangh badhi me to prit ni dori
Ha badhi prit ni dori
Badhi prit ni dori
Ha badhi prit ni dori…

તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી…

ધીરે ધીરે મારી ઝીંદગી માં આવજે
આવીને તું સપના સજાવજે
તું છે મારા દિલ ની ધડકન રે
લાગે મારુ બીજે ના ક્યાં મારુ મન રે
તારી રે પ્રીત માં હું બની રે દીવાની
તારી છું તારી થઇ ને હૂતો રહવાની
તારી છું તારી થઇ ને હૂતો રહવાની
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હો બાંધી પ્રીત ની દોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
હો બાંધી પ્રીત ની દોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી…
 
તું છે મારા જીવન નું સંગીત રે
તું છે મારા મનડા કેરો મિત રે
જગ છૂટે રબ રૂઠે ના તૂટે પ્રીત રે
ગયી સુ સદા પ્રેમ ના ગીત રે
ઓ માંગુ હું સાથ તારો જન્મ-જન્મનો
વાલો લાગે મને સાથ સનમ નો
વાલો લાગે મને સાથ સનમ નો
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તું ચાંદ છે મારો હું તારી ચકોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તું દિલ ને રે મારા ગયો છે રે ચોરી
તુજ સંઘ બાધી મેં તો પ્રીત ની દોરી
હા બાંધી પ્રીત ની દોરી
બાંધી પ્રીત ની દોરી
બાંધી પ્રીત ની દોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *