Vaagyo Re Dhol Song Lyrics – Hellaro Movie
Vaagyo Re Dhol lyrics from Gujarati movie Hellaro. The song was sung by Bhoomi Trivedi while the lyrics are penned by Saumya Joshi. The music is given by Mehul Surti. Below in this article, you can find the Vaagyo Re Dhol song lyrics in English and Gujarati.
Song | Vaagyo Re Dhol |
Movie | Hellaro |
Singer | Bhoomi Trivedi |
Music | Mehul Surti |
Lyrics | Saumya Joshi |
Film Director | Abhishek Shah |
He vaagyo re dhol baai vaagyo re dhol-2
Vaagyo re dhol baai vaagyo re dhol
Mara meetha na ran ma vaagyo re dhol-2
paholu thayu ne pachhi paholu thayu-2
Ek sajjad-bamm paanjaru paholu thayu-2
Dhol dhol dhol dhol vaagyo
Vaagyo re dhol baai vaagyo re dhol-2
Haafi gayi re hu toh haafi
Amthaa harakh ma j haafi gayi
Haafi gayi re hu toh haafi
Haafi gayi re sahej amthaa harakh ma j haafi gayi-3
Unghi j nahi toye Unghi j nahi
Unghi j nahi toye Unghi j nahi-2
Thoda sapna jova ne haatu oonghi j nahi-2
ho ho ho ho ho ho ho ho…..
Have have have kaalo tiko re ek kaalo tiko-2
Mara orataa na gaal par kaalo tiko-2
Vaagyo re dhol baai vaagyo re dhol-2
He mara meetha na ran ma vaagyo re dhol-2
Paholu thayu ne pachhi paholu thayu-2
Ek sajjad-bamm paanjaru paholu thayu-2
Haan ek sajjad-bamm paanjaru paholu thayu
Ek sajjad-bamm paanjaru paholu thayu-3
હે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ-2
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ-2
પહોળું થયું ને પછી પહોળું થયું-2
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું-2
ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ-2
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
હાંફી ગઈ રે સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ-3
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ-2
થોડા સપના જોવા ને હાટુ ઊંઘી જ નહિ-2
હો હો હો હો હો હો હો હો….
હવે હવે હવે કાળો ટીકો રે એક કાળો ટીકો-2
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો-2
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ-2
હે મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ-2
પહોળું થયું ને પછી પહોળું થયું-2
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું-2
હાં એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું-3